Site icon

મુંબઈમાં એક ફિલ્મ નિર્માતા સંદર્ભે ચોંકાવનારો કિસ્સો : બીજી સ્ત્રી સાથે રંગે હાથો પકડાયો તો પત્નીને ગાડી નીચે કચડી. જુઓ વિડિયો.

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

મુંબઈ શહેરમાં એક ચોખાના રો કિસ્સો બહાર આવ્યો છે. મળતી માહિતી મુજબ અંધેરી વિસ્તારમાં એક રેસીડેન્સીયલ બિલ્ડીંગમાં કમલ નામના ફિલ્મ ડાયરેક્ટરે તેની પત્ની યાસ્મીન ને ગાડી નીચે કચડી નાખી. વાત એમ છે કે છેલ્લા લાંબા સમયથી પત્ની યાસ્મીન અને કમલ વચ્ચે ઝઘડા ચાલી રહ્યા છે. આવા સમયે યાસ્મીને તેને બિલ્ડીંગના પાર્કિંગમાં એક અન્ય સ્ત્રી સાથે ગાડીમાં બેઠેલો જોયો અને તેની સાથે વાત કરવા ગાડી પાસે પહોંચી ત્યારે પ્રોડ્યુસરે ગાડી હાંકી નાખી જેની નીચે યાસ્મીન કચડાઈ ગઈ. આ અંગે પોલીસે ફરિયાદ લખી નાખી છે તેમજ આ આખી ઘટનાનો સનસનીખેજ વિડીયો સામે આવ્યો છે.

 

 

Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Amit Satam: અમિત સાટમનો ખુલાસો: વિવાદાસ્પદ ‘ખાન’ નિવેદન પર સ્પષ્ટતા, વિપક્ષ પર સાધ્યું નિશાન .
Mumbai train accident: મુંબઈમાં ગમખ્વાર દુર્ઘટના: ‘રેલ રોકો’ આંદોલન દરમિયાન ટ્રેક પર ચાલતા મુસાફરોને ટ્રેને ટક્કર મારતા બેના મોત, ત્રણ ઘાયલ
Mumbai crime branch: મુંબઈમાં ₹૩ કરોડના પ્રતિબંધિત હુક્કા ફ્લેવર્સની દાણચોરી કરતો વેપારી ઝડપાયો
Exit mobile version