Site icon

Railway updates: યાત્રીગણ કૃપયા ધ્યાન દે.. પશ્ચિમ રેલવેએ આ બે જોડી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનોને ભાભર સ્ટેશન પર આપ્યું સ્ટોપેજ; જાણો સમયપત્રક..

Railway updates: પશ્ચિમ રેલવે દ્વારા બે જોડી બાંદ્રા ટર્મિનસ-ભુજ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનોનું ભાભર સ્ટેશન પર સ્ટોપેજ

Railway updates Passengers please note.. Western Railway has stopped these two pairs of weekly express trains at Bhabhar station; Know the timetable..

Railway updates Passengers please note.. Western Railway has stopped these two pairs of weekly express trains at Bhabhar station; Know the timetable..

News Continuous Bureau | Mumbai 

Railway updates: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 12959/12960 બાંદ્રા ટર્મિનસ-ભુજ સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ અને ટ્રેન નંબર 12965/12966 બાંદ્રા ટર્મિનસ-ભુજ એક્સપ્રેસ સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનોને ભાભર સ્ટેશન પર પ્રાયોગિક ધોરણે સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે:

Join Our WhatsApp Community

1 ટ્રેન નંબર 12959 બાંદ્રા ટર્મિનસ – ભુજ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન નો ૨૫ જાન્યુઆરી 2025 થી ભાભર સ્ટેશન પર આગમન/પ્રસ્થાન નો સમય 04.42/04.44 કલાક નો રહેશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 12960 ભુજ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસનો તાત્કાલિક અસરથી ભાભર સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 22.12/22.14 કલાક નો રહેશે.

2. ટ્રેન નંબર 12965 બાંદ્રા ટર્મિનસ-ભુજ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનનો 21 જાન્યુઆરી 2025 થી ભાભર સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 00.31/00.33 કલાક નો રહેશે. તેવી જ રીતે ટ્રેન નંબર 12966 ભુજ-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક એક્સપ્રેસનો 24 જાન્યુઆરી 2025 થી ભાભર સ્ટેશન પર આગમન/પ્રસ્થાન નો સમય 22.12/22.14 કલાકનો રહેશે.

આ સમાચાર પણ વાંચો : Parcel Scam: પાર્સલ બોક્સ કચરાપેટીમાં ફેંકવાનું બંધ કરો, નહીંતર તમારી સાથે પણ થઈ શકે છે સ્કેમ, જાણો કેવી રીતે..

ટ્રેનોના સ્ટોપેજ અને સમય અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર અવલોકન કરી શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Flower demand: ફૂલબજારમાં તેજી: લગ્ન, પૂજા અને ચૂંટણી સભાઓને કારણે ફૂલોની માંગમાં ભારે ઉછાળો, ખેડૂતોને થયો મોટો ફાયદો
Ajit Pawar: મુંબઈમાં લાખો ડુપ્લિકેટ મતદારો! ડેપ્યુટી CM એ ચોક્કસ આંકડો આપ્યો, સાથે જ કર્યો નવો દાવો
Vasai chlorine gas leak: મુંબઈ નજીક વસઈમાં ક્લોરિન ગેસ લીક થતાં ૧નું મૃત્યુ, ૧૮ હોસ્પિટલમાં દાખલ
Uttan Virar Sea Bridge: મુંબઈ કોસ્ટલ રોડનું વિરાર સુધી વિસ્તરણ: ₹૫૮,૭૫૪ કરોડના ખર્ચે ઉત્તન-વિરાર તબક્કો-૧ સી બ્રિજને મંજૂરી
Exit mobile version