Site icon News Continuous Bureau | Mumbai

મોંઘવારીનો માર! કોરોના ન વકરે તે માટે રેલવેએ પ્લેટફોર્મ ટિકિટમાં કર્યો આટલો ગણો વધારો. જાણો હવે તમારે કેટલા રૂપિયા ચૂકવવા પડશે

મુંબઇ મધ્ય રેલવે એ કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને પ્લેટફોર્મની ટિકિટની કિમત વધારી છે. સેંટ્રલ રેલવેએ મુંબઇ મેટ્રોપોલિટન રિઝનના પ્રમુખ સ્ટેશનોનાં પ્લેટફોર્મની ટિકિટોના ભાવમાં 5 ગણો વધારો કર્યો છે.

મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, દાદર અને લોકમાન્ય તિલક ટર્મિનસ, ઠાણે, કલ્યાણ,પનવેલ, ભિવંડી પ્લેટફોર્મ પર હવે પ્લેટફોર્મ ટિકિટ હવે 10 રૂપિયાના બદલે 50 ચૂકવવી પડશે.

Join Our WhatsApp Channel

પ્લેટફોર્મ ટિકિટના નવા ભાવ 1 માર્ચથી લાગૂ થઈ ચુક્યા છે જે 15 જૂન સુધી રહેશે. 

કિંમતો વધારવા પાછળ રેલવેનું કહેવું છે કે કોરોના મહામારી વચ્ચે સ્ટેશનો પર વધુ ભીડ ભેગી ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Bombay High Court Manual Scavenging હાથથી ગટર સફાઈના મુદ્દે બોમ્બે હાઈકોર્ટની વેધક ટિપ્પણી ‘આપણી માનસિકતા બદલાઈ નથી’
Jogeshwari Police Recovery જોગેશ્વરી પોલીસ બની દેવદૂત મૂકબધિર બાળકના ખોવાયેલા મોબાઈલની શોધખોળ કરી પરિવારને સોંપ્યો
Marine Drive Arms Seizure મરીન ડ્રાઇવ પર હડકંપ! ત્રણ પિસ્તોલ અને જીવંત કારતુસ સાથે ચાર કુખ્યાત શખ્સો ઝડપાયા
BMC Officials Arrested જપ્ત કરાયેલો સામાન છોડવા માટે માંગી લાંચ બીએમસીના બે અધિકારીઓ એસીબીના પંજામાં
Exit mobile version