Site icon

Mumbai rain : ચાલો છત્રીઓ બહાર કાઢો, 24 કલાકમાં મુંબઈમાં વરસાદ આવશે…

Mumbai rain : હવામાન વિભાગ એ વરતારો આપ્યો છે કે મુંબઈ શહેરના આસમાનમાં દિવસ દરમિયાન વાદળ રહેશે. સાંજ પછી વરસાદ પડશે.

rain alert for Mumbai City and mmr region

rain alert for Mumbai City and mmr region

News Continuous Bureau | Mumbai

Mumbai rain : મુંબઈવાસીઓએ પોતાની છત્રી તૈયાર રાખવી પડશે. ગત અમુક દિવસો દરમિયાન મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પડી ચૂક્યો છે અને હવે મુંબઈનો વારો છે. હવામાન વિભાગના ( IMD ) જણાવ્યા મુજબ શનિવારે આખો દિવસ દરમિયાન મુંબઈના આસમાનમાં વાદળ છવાયેલા રહેશે અને સાંજ પછી વાયરો વાશે તેમજ વરસાદ પડશે. 

Join Our WhatsApp Community

Mumbai rain : મુંબઈ શહેરનું તાપમાન કેટલું રહેશે. 

વાદળછાયું વાતાવરણ અને વરસાદને કારણે મુંબઈના ( Mumbai  ) તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો આવશે. આ ઉપરાંત સાંજે 07:00 વાગ્યા પછી બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સુકાઈ શકે છે અને ત્યારબાદ વરસાદ પડવાની સંભાવના ( Weather Forecast ) છે.

આ સમાચાર પણ વાંચો:  Vinayak Chaturthi 2024: આજે વિનાયક ચતુર્થીના દિવસે રવિ યોગ સહિત આ ત્રણ સંયોગો બની રહ્યા છે, યોગ્ય પુજાથી ઈચ્છિત મનોકામના પૂર્ણ થશે..જાણો શુભ સમય, પૂજા પદ્ધતિ અને મંત્ર.

Mumbai rain : મહારાષ્ટ્રના કયા વિસ્તારોમાં વરસાદ પડ્યો. 

ચાલુ સપ્તાહે નાગપુર, સમસ્ત વિદર્ભ, પુના અને પશ્ચિમ મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ ( Rain Forecast ) પડ્યો. હવે તોફાની વાદળો મુંબઈ તરફ આગળ વધી રહ્યા છે.

Mumbai rain : આગામી દિવસો દરમિયાન વાતાવરણ કેવું રહેશે. 

આગામી દિવસો દરમિયાન વાતાવરણ તપેલું અને ગરમ રહેશે. હાલ જે વરસાદ આવી રહ્યો છે તે વેધર ડિસ્ટર્બન્સને ( weather disturbance ) કારણે આવી રહ્યો છે. 

 

Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
Share Market: રોકાણકારો અને ગ્રાહકો ખાસ નોંધજો! 15 જાન્યુઆરીએ મુંબઈમાં મતદાનને કારણે શેરબજાર અને બેંકો ચાલુ રહેશે કે બંધ? જાણો લેટેસ્ટ અપડેટ
CM Devendra Fadnavis: મુંબઈ બનશે ગ્લોબલ હબ! CM ફડણવીસે રજૂ કર્યો 16 લાખ નોકરીઓનો ‘ગોલ્ડન રોડમેપ’, જાણો સામાન્ય જનતાને શું થશે ફાયદો
Exit mobile version