Site icon

Ram Mandir Inauguration: બાંદ્રા વરલી સીલીંક થયો રામમય….. રાતની લાઇટિંગમાં જય શ્રી રામ… જુઓ અદભૂત નજારો

Ram Mandir Inauguration: વરલી સી-લિંક 5.6 કિલોમીટર લાંબો પુલ બાંદ્રાથી વરલી સુધીની એક કલાકની મુસાફરી 10 મિનિટમાં પૂર્ણ કરે છે. લોકો બ્રિજ પર સેલ્ફી લેવા ઉમટી રહ્યા છે.

Ram Mandir Inauguration Mumbai's Bandra-Worli Sea Link Lit Up Ahead Of Big Ayodhya Event

Ram Mandir Inauguration Mumbai's Bandra-Worli Sea Link Lit Up Ahead Of Big Ayodhya Event

News Continuous Bureau | Mumbai 

Ram Mandir Inauguration:  અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે દેશમાં દિવાળી જેવો માહોલ છે. ત્યારે મોટાભાગના જાહેર સ્થળો, ધાર્મિક સ્થળોને શણગારવામાં આવ્યા છે. આ જ ક્રમમાં મુંબઈમાં દુકાનોથી માંડી સોસાયટીઓ રંગોળી, રોશનીથી સજાવીને રામલલ્લાને આવકારવામાં તૈયાર થઈ છે. દરેક જગ્યાએ આકર્ષક ઈલેક્ટ્રીક લાઈટીંગ કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

જુઓ વિડીયો 

લેસર લાઇટ દ્વારા ભગવાન શ્રી રામનું ચિત્ર

દરમિયાન મુંબઈના વરલી સી-લિંકના કેબલ પર લેસર લાઇટ દ્વારા ભગવાન શ્રી રામનું ચિત્ર ઊભું કરવામાં આવ્યું છે જે અદભૂત છે.  આ 5.6 કિલોમીટર લાંબો પુલ બાંદ્રાથી વરલી સુધીની એક કલાકની મુસાફરી 10 મિનિટમાં પૂર્ણ કરે છે. લોકો બ્રિજ પર સેલ્ફી લેવા ઉમટી રહ્યા છે. બ્રિજ પર લેસર લાઇટ દ્વારા ‘જય શ્રી રામ’ સૂત્ર લખવામાં આવ્યું છે. આ અદ્ભુત નજારો જોવા લોકો મોટી સંખ્યામાં ત્યાંથી પસાર થઈ રહ્યા છે.  

આ સમાચાર પણ વાંચો : Ayodhya Ram Mandir : 500 વર્ષની પ્રતિક્ષાનો આજે અંત, અયોધ્યા પધારશે પ્રભુ શ્રી રામ.. શહેરને હજારો કિલો ફૂલોથી દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું.. જુઓ વિડીયો

મહત્વનું છે કે બાંદ્રા-વરલી સી લિંક કેબલ પર ટકી છે. તેને બનાવવા માટે વપરાતા કેબલ 900 ટનનો ભાર સહન કરી શકે છે.

 

 

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version