Site icon News Continuous Bureau | Mumbai

દહીસર મા કોરોના ફેલાવવાનું મૂળ કારણ પકડાયું, ઝુંપડપટ્ટી વિસ્તારમાં દૂષિત ઝોન વધારે છે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૧ મે 2021
શનિવાર

દહીસર મા કોરોના ક્યારેક કાબુમાં આવે છે તો ક્યારેક પરિસ્થિતિ હાથમાંથી સરકી જાય છે. આનું પ્રમુખ કારણ દહિસરના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ફેલાયેલો કોરોના છે. મુંબઈ મહાનગરપાલિકા દ્વારા 29 એપ્રિલે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દહિસર માં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં 21 વિસ્તારોને દૂષિત ઝોન જાહેર કરવામાં આવ્યા છે. એટલે કે આ વિસ્તારને સીલ કરવા જરૂરી છે. આ ઉપરાંત ૨૦ જેટલી ઇમારતોને સીલ કરવામાં આવી છે. જ્યારે કે અલગ અલગ ઇમારતોમાં 132 માળને સીલ કરવામાં આવ્યા છે. અત્યારે દહીસર માં કુલ 2574 પોઝિટિવ કેસ છે. જે સારી વાત નથી.

Join Our WhatsApp Channel

અઘરા સમયમાં આ દેશે ભારતને ચોખ્ખું સંભળાવી દીધું કે અમે તમને રસી નહીં આપીએ.

Mumbai Metro Line 4 Driverless Train મુંબઈ મેટ્રો લાઇન ૪ અને ૪A પર દોડશે પહેલી ડ્રાઇવરલેસ ટ્રેન એલ્સ્ટોમે બતાવી પહેલી ઝલક, જાણો રૂટ અને આધુનિક ફીચર્સ
BMC Clears Hill Road Footpath પશ્ચિમ બાંદ્રાના વ્યસ્ત હિલ રોડ માર્કેટમાં પાલિકાનું બુલડોઝર ફર્યું; ફૂટપાથ રોકીને ઊભા કરાયેલા ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
Mumbai Police Massive Drug Bust મુંબઈમાં ડ્રગ્સ માફિયાઓ સામે પોલીસની મેગા સ્ટ્રાઇક ૧૩૦થી વધુ આરોપીઓની ધરપકડ, ₹૧૫.૮૭ કરોડનો નશીલો પદાર્થ જપ્ત
Freeway Pillar Framework Collapse ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર કોપરી બ્રિજ નજીક મોટી દુર્ઘટના એલિવેટેડ ફ્રીવેના પિલરનું લોખંડી ફ્રેમવર્ક ચાલતી કેબ પર તૂટી પડ્યું, બે લોકો ઇજાગ્રસ્ત
Exit mobile version