Site icon

કેસરી, સફેદ અને લીલા રંગમાં ઝગમગતું મુંબઈ, મનપાનું હેડક્વાર્ટર તિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું.. જુઓ વિડીયો..

ગણતંત્ર દિવસ નિમિત્તે મુંબઈ માં ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આખા શહેરને તિરંગાના રંગોની રોશનીથી શણગારવામાં આવ્યું છે.

Republic Day 2023 Celebrations: Mumbai’s iconic CSMT illuminated in tricolour

કેસરી, સફેદ અને લીલા રંગમાં ઝગમગતું મુંબઈ, મનપાનું હેડક્વાર્ટર તિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું.. જુઓ વિડીયો..

News Continuous Bureau | Mumbai

ગણતંત્ર દિવસ નિમિત્તે ( Republic Day 2023 Celebrations ) મુંબઈ માં ( Mumbai ) ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આખા શહેરને તિરંગાના રંગોની ( tricolour ) રોશનીથી શણગારવામાં આવ્યું છે. આ જ ક્રમમાં ગણતંત્ર દિવસની ઉજવણી પૂર્વે, મુંબઈનું પ્રતિષ્ઠિત CSMT ત્રિરંગાથી ઝળહળી ઉઠ્યું હતું. મુંબઈ મહાનગર પાલિકા (BMC) હેડક્વાર્ટર અને મંત્રાલયને પણ રોશનીથી શણગાવામાં આવ્યું છે. કેસરી, સફેદ અને લીલા રંગમાં સુર્ય મંદિર ઝગમગી રહ્યું છે. ત્યારે આ અદભૂત નજારો જોવા મુંબઈવાસીઓ પણ ઉમટી પડ્યા હતા.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  હવામાન વિભાગનો વર્તારો : મહારાષ્ટ્રમાં આ તારીખથી શરૂ થશે કાતિલ ઠંડી, થીજવા તૈયાર થઈ જજો

 

Mumbai Monorail: મુંબઈમાં મોનોરેલ ફરી એકવાર પડી બંધ, એક જ મહિના માં આવી ત્રીજી વખત ખામી, જાણો કેવી રીતે મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા
Mumbai Rains: મુંબઈમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, ઠાણે અને રાયગઢ માટે પણ આગામી આટલા કલાક મહત્વના
Mega Block:રવિવારે મધ્ય રેલવે દ્વારા થાણે અને કલ્યાણ વચ્ચે મેગા બ્લોક.
Mumbai airport news: મુંબઈ એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ સાથે બે વિદેશીઓની ધરપકડ
Exit mobile version