મુંબઈના પશ્ચિમ ઉપનગરમાં રામ મંદિર પાસેનો આ રોડ બંધ કરવામાં આવ્યો, આખે આખો રસ્તો વરસાદમાં ધોવાઈ ગયો. જુઓ ફોટોગ્રાફ.. Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો : Dr. Mayur Parikh 4 years ago ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,19 જુલાઈ 2021 Join Our WhatsApp Community સોમવાર ભારે વરસાદને કારણે રામ મંદિર પાસે જે નદી આવેલી છે તે નદીના પાણી રસ્તા પર આવી ગયા. આ પાણી નું દબાણ એટલું જોરદાર હતું કે રામ મંદિર પાસે નો પુલ આખેઆખો ધોવાઈ ગયો. રસ્તા પર ગાબડાં પડી ગયા તેમજ ડામર ઉખડી ગયો. મુંબઈમાં આકાશી આફતને કારણે અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનથી મકાનો ધરાશાયી થયા, અત્યાર સુધીમાં 30થી વધુ લોકોના નિપજ્યા મોત ; પીએમ મોદી અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આટલા લાખ રૂપિયાની મદદ જાહેર કરી ટ્રાફિક પોલીસે આ રસ્તો અસ્થાયી રીતે બંધ કર્યો છે. જુઓ ફોટોગ્રાફ.