Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈના પશ્ચિમ ઉપનગરમાં રામ મંદિર પાસેનો આ રોડ બંધ કરવામાં આવ્યો, આખે આખો રસ્તો વરસાદમાં ધોવાઈ ગયો. જુઓ ફોટોગ્રાફ..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ,19 જુલાઈ  2021

Join Our WhatsApp Channel

સોમવાર

ભારે વરસાદને કારણે રામ મંદિર પાસે જે નદી આવેલી છે તે નદીના પાણી રસ્તા પર આવી ગયા. આ પાણી નું દબાણ એટલું જોરદાર હતું કે રામ મંદિર પાસે નો પુલ આખેઆખો ધોવાઈ ગયો. રસ્તા પર ગાબડાં પડી ગયા તેમજ ડામર ઉખડી ગયો.

મુંબઈમાં આકાશી આફતને કારણે અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનથી મકાનો ધરાશાયી થયા, અત્યાર સુધીમાં 30થી વધુ લોકોના નિપજ્યા મોત ; પીએમ મોદી અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આટલા લાખ રૂપિયાની મદદ જાહેર કરી

ટ્રાફિક પોલીસે આ રસ્તો અસ્થાયી રીતે બંધ કર્યો છે. જુઓ ફોટોગ્રાફ.

Bombay High Court Manual Scavenging હાથથી ગટર સફાઈના મુદ્દે બોમ્બે હાઈકોર્ટની વેધક ટિપ્પણી ‘આપણી માનસિકતા બદલાઈ નથી’
Jogeshwari Police Recovery જોગેશ્વરી પોલીસ બની દેવદૂત મૂકબધિર બાળકના ખોવાયેલા મોબાઈલની શોધખોળ કરી પરિવારને સોંપ્યો
Marine Drive Arms Seizure મરીન ડ્રાઇવ પર હડકંપ! ત્રણ પિસ્તોલ અને જીવંત કારતુસ સાથે ચાર કુખ્યાત શખ્સો ઝડપાયા
BMC Officials Arrested જપ્ત કરાયેલો સામાન છોડવા માટે માંગી લાંચ બીએમસીના બે અધિકારીઓ એસીબીના પંજામાં
Exit mobile version