News Continuous Bureau | Mumbai
સાકીનાકા(Sakinaka) બળાત્કાર અને હત્યા કેસમાં(rape and murder case) દિંડોશી કોર્ટે(Dindoshi Court) આરોપી મોહન ચૌહાણને(Mohan Chauhan) ફાંસીની(Execution) સજા સંભળાવી છે.
સાથે જ કોર્ટે તેને દુર્લભ કેસ ગણાવ્યો છે. કોર્ટે કહ્યું કે આવા મામલામાં દોષિતોને કડક સજા આપવી જરૂરી છે.
રાજ્ય સરકારે(State Government) કોર્ટ પાસે માંગણી કરી હતી કે આરોપીને ફાંસીની સજા થવી જોઈએ.
આરોપીએ વાહનમાં 34 વર્ષની મહિલા પર બળાત્કાર કર્યો હતો અને ત્યારબાદ તેના ગુપ્ત ભાગમાં સળિયો ઘુસાડી દીધો હતો.
રાજાવાડી હૉસ્પિટલમાં(rajawadi Hospital) સારવાર દરમિયાન લોહી વહી જવાથી બીજા દિવસે તેનું મૃત્યુ થયું હતું.
આ સમાચાર પણ વાંચો : મુંબઈગરા ચેતો- શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે BMC કડક- ઉલ્લંઘન કરનારાઓને ભરવો પડશે આટલો દંડ સાથે ખાવી પડશે જેલની હવા