Site icon

એનસીબીના બહુ ગાજેલા અધિકારી સમીર વાનખેડેની બદલી- આ રાજ્યમાં કરાયા ટ્રાન્સફર

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

મુંબઈના 'ડ્રગ્ઝ ઑન ક્રૂઝ કેસ'માંથી(Drugs on a cruise case) હટાવાયા બાદ પૂર્વ એનસીબી અધિકારી(NCB officer) સમીર વાનખેડેની(Samir Wankhede) બદલી કરી દેવામાં આવી છે. 

ઓર્ડર પ્રમાણે સમીર વાનખેડેની ચેન્નાઈમાં(Chennai) ટેક્સપેયર્સ સર્વિસીસ વિભાગના(Department of Taxpayers Services) ડાયરેક્ટર જનરલ(Director General) તરીકે બદલી કરી દેવામાં આવી છે. 

અહીં તેઓ એડિશનલ ડાયરેક્ટર તરીકે કામ કરશે અને 10 જૂનથી હોદ્દો અખત્યાર કરે એવી ધારણા છે. 

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કેસની સુનાવણી કરી રહેલા NDPS કોર્ટે આયર્ન ખાનને(Aryan Khan )આ કેસમાં ક્લિનચીટ આપી હતી, ત્યારબાદ સમીર વાનખેડે સામે પ્રશ્નાર્થ સર્જાયા હતા.

આ સમાચાર પણ વાંચો :   બહુચર્ચિત સાકીનાકા બળાત્કાર- હત્યા કેસમાં 45 વર્ષનો આરોપી દોષી – આ તારીખે સંભળાવવામાં આવશે સજા

Mumbai Traffic Police :મુંબઈ ટ્રાફિક પોલીસની લાલ આંખ: એક જ મહિનામાં ₹7.72 કરોડનો દંડ વસૂલ્યો
Navi Mumbai:રબાળે MIDC: જેસીબી વડે MTNL કેબલ ચોરતી ગેંગ ઝડપાઈ; ₹26 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
Major Gold Haul :મુંબઈ એરપોર્ટ પર ગોલ્ડ સ્મગલિંગનો પર્દાફાશ: ₹38 કરોડનું સોનું જપ્ત, નૈરોબીથી આવેલી 26 મહિલાઓ ઝડપાઈ
Filmy Robbery in Kurla: કુર્લામાં ફિલ્મી ઢબે લૂંટ: ‘નકલી પોલીસ’ બની આવેલી ટોળકીએ જ્વેલરને ₹15 લાખમાં નવડાવ્યો
Exit mobile version