Site icon News Continuous Bureau | Mumbai

શિવસેના સાંસદ સંજય રાઉતની મુશ્કેલીઓ વધી, મુંબઈ પોલીસે આ કેસના મામલે જારી કર્યા સમન; જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

શિવસેના સાંસદ સંજય રાઉતની મુશ્કેલીઓ વધી ગઈ છે.

મુંબઈ પોલીસે રશ્મિ શુક્લા ફોન ટૅપિંગ કેસના મામલે સંજય રાઉતને સમન જારી કર્યા છે. 

કોલાબા પોલીસ સ્ટેશન તરફથી સંજય રાઉતને સમન જારી કરવામાં આવ્યા છે.

જો કે હજુ એ ખબર નથી પડી કે સંજય રાઉતને ક્યારે પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું છે.

ઉલ્લેખનીય છે કે ગુરુવારે એનસીપીના નેતા એકનાથ ખડસેએ રશ્મિ શુક્લા ફોન ટૅપિંગ કેસમાં પોતાનું નિવેદન નોંધાવ્યું હતું.

 આ સમાચાર પણ વાંચો :   મુંબઈમાં ટુ વ્હીલર ચલાવતા સમયે જો આ કરશો તો 3 મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ થશે. જાણો વિગતે

Vishakha Raut Supreme Court Relief વિશાખા રાઉતને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત; નગરસેવક પદની કાયદેસરતા અંગે મહત્વપૂર્ણ ચુકાદો
Mumbai MACT Relief MACT કેસમાં ઐતિહાસિક સમાધાન; વીમા કંપની ચૂકવશે ₹૪.૨૫ કરોડ, પરિવાર વચ્ચે સધાઈ સંમતિ
Mumbai Real Estate Mega Deal મંદી ક્યાં છે ભાઈ?? મુંબઈમાં ઉદ્યોગપતિ પરિવારે ફ્લેટ નહીં પણ આખો ટાવર ખરીદી લીધો! અધધ આટલા કરોડ માં થઈ ડીલ
Mumbai FDA Crackdown સ્વિગી ઇન્સ્ટામાર્ટ અને એમેઝોન વેરહાઉસ પર FDA નો સપાટો! ગંદકી મળતાં ૧૦ સંસ્થાનોના ફૂડ લાયસન્સ સસ્પેન્ડ
Exit mobile version