Site icon News Continuous Bureau | Mumbai

તો નક્કી!!! ચોમાસા બાદ મુંબઈ મહાનગરપાલિકાની યોજાશે ચૂંટણી, જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

મુંબઈ મહાનગરપાલિકાની(BMC) મુદત 7 માર્ચ,2022ના પૂરી થઈ ગઈ છે. તેથી ચૂંટણી(BMC Election) ક્યારે થાય છે તેની સૌ કોઈ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રમાં(Maharashtra) સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીને લઈને સુપ્રીમ કોર્ટે(Supreme court) મહત્વનો નિર્ણય આપ્યો છે.

Join Our WhatsApp Channel

સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે જે વિસ્તારોમાં ઓછો વરસાદ હોય તરત જ ચૂંટણી યોજવામાં આવે. તેમ જ વધુ વરસાદ હોય તેવા વિસ્તારોમાં ચોમાસા(Mosoon) પછી ચૂંટણી યોજવી. 

આ સમાચાર પણ વાંચો :વાહ!! આખરે મુર્હુત મળ્યું, રીવલીની કાન્હેરી ગુફાનો વિકાસ કામનો થયો શુભારંભ.. જાણો વિગતે

કોર્ટના આ નિર્દેશને પગલે મુંબઈ અને કોંકણના(Kokan) વરસાદી વિસ્તારોમાં ચોમાસા પછી ચૂંટણી યોજાશે તે લગભગ સ્પષ્ટ થઈ ગયું છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મરાઠવાડા(Marathawada) અને વિદર્ભમાં(Vidarbh) ઓછા વરસાદને કારણે અહીં નિર્ધારિત સમય મુજબ ચૂંટણી યોજવી જોઇએ. પરંતુ કોંકણ અને મુંબઈમાં ચોમાસા બાદ ચૂંટણીનો આદેશ આપવામાં આવ્યો છે.
 

Navi Mumbai Airport Job Scam નવી મુંબઈ એરપોર્ટ અને ખાનગી કંપનીઓમાં નોકરીના નામે ₹૨૨.૬૩ લાખની ઠગાઈ કાકાભત્રીજા ફરાર, પોલીસ તપાસ શરૂ
Prince William Dharma Visit મુંબઈમાં પ્રિન્સ વિલિયમ ધર્મા પ્રોડક્શન્સ પહોંચ્યા કરણ જોહર, કરીના અને સૈફ સાથે ભારતીય સિનેમા પર ચર્ચા
Sanjay Gandhi National Park Mumbai સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનના અસરગ્રસ્તોનો મામલો પુનર્વસન મુદ્દે પ્રકાશ સુર્વેએ કાઢ્યો વિરોધ મોરચો
Kandivali Station Viral Video કાંદિવલી રેલવે સ્ટેશન પર હથિયાર સાથેનો વીડિયો થયો વાયરલ, સુરક્ષા તંત્રમાં દોડધામ, તપાસમાં સામે આવ્યું આ ચોંકાવનારું સત્ય
Exit mobile version