Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં પ્રોડક્શન હાઉસ પણ બન્યું ફ્રૉડ વેક્સિનેશનનો ભોગ, બનાવટી વેક્સિનેશન ફૉડ બાબતે પોલીસમાં નોંધાઈ બીજી ફરિયાદ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 21 જૂન 2021

Join Our WhatsApp Channel

સોમવાર

મુંબઈમાં બનાવટી વેક્સિનેશન કેસમાં એક પછી એક કેસ આગળ આવી રહ્યા છે. કાંદિવલી બાદ હવે વર્સોવા પોલીસમાં ગુનો નોંધાયો છે. વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફિલ્મ પ્રોડક્શન હાઉસે તેમની સાથે થયેલા બનાવટી વેક્સિનેશનની FIR નોંધાવી છે.

ED ની તપાસથી બચવા શિવસેનાના વિધાનસભ્યનો લેટર બોમ્બ? કહ્યું ઉદ્ધવ ઠાકરે તમે ભાજપ સાથે ગઠબંધન કરો નહીંતો અમારા જેવા નેતા ના આવા હાલ થશે

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ 29 મે, 2021ના મૅચબૉક્સ પિક્ચર પ્રોડક્શન હાઉસના 150 કર્મચારી અને તેમના પરિવારને કોવિશીલ્ડ વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. ફરિયાદ મુજબ વેક્સિન બાદ તેમને સર્ટિફિકેટ આપવામાં આવ્યાં નહોતાં. એટલું જ નહીં પણ વેક્સિન લીધા બાદ કોઈને પણ તાવ સહિત કોઈ ફરિયાદ પણ નહોતી થઈ. કાંદિવલીના હીરાનંદાની એસ્ટટમાં જે ગ્રુપે બનાવટી વેક્સિનેશન કૅમ્પ કર્યો હતો એ ગ્રુપ અહીં પણ સંકળાયેલું હોવાનું વર્સોવા પોલીસે જણાવ્યું હતું.

Tiger Shroff Firing Investigation કરનાલથી મુંબઈ સુધીનું હવાલાUPI નેટવર્ક બેનકાબ, બિશ્નોઈ ગેંગે શૂટર્સને ફંડિંગ પૂરું પાડવા રિક્ષાચાલકોના બેંક એકાઉન્ટ્સનો કર્યો ઉપયોગ
Central Railway Platform Ticket Restriction મધ્ય રેલવેનો મોટો નિર્ણય તહેવારોની ભીડ નિયંત્રિત કરવા મુખ્ય સ્ટેશનો પર આ તારીખ સુધી પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ
Ticket Checker Attacked on Mumbai Local અંધેરી રેલવે સ્ટેશન પર હાઈડ્રામા વિરાર ફાસ્ટ લોકલમાં ટિકિટ વગર ઝડપાયેલી મહિલાએ લેડી TCને લોહીલુહાણ કરી નાખી
Borivali BEST Depot Plot Demolition બોરીવલી પૂર્વમાં BEST બસ ડેપોના અનામત પ્લોટ પર પાલિકાનું બુલડોઝર ફર્યું ૨૭ ગેરકાયદે કોમર્શિયલ બાંધકામો જમીનદોસ્ત
Exit mobile version