ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,19 જુલાઈ 2021
સોમવાર
રેલવે ટ્રેક પર એક સિનિયર સિટીઝને પડતું મુક્યું હતું. આ સિનિયર સિટીઝને કલ્યાણ સ્ટેશન પાસે આત્મહત્યાના વિચાર થી કૂદકો માર્યો હતો કે પછી તેઓ ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા તે સંદર્ભે સ્પષ્ટતા થઈ શકી નથી. જોકે ટ્રેને સમયસર બ્રેક મારી દેતા તેનું અડધું શરીર ટ્રેન નીચે જતું રહ્યું હતું જ્યારે કે અડધું શરીર બહાર રહ્યું હતું.
શિવડી ક્રોસ રોડ માં મોટી દુર્ઘટના. આખેઆખો રસ્તો બેસી ગયો, વાહન જમીનમાં દબાઈ ગયા. જુઓ ફોટોગ્રાફ
સમયસર સ્થાનિક લોકો દ્વારા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. જુઓ વિડિયો.
