શિવસેનાના નેતા અને ભારતીય કામદાર સેનાના અધ્યક્ષ સૂર્યકાંત મહાડિક નું નિધન થયું.
ટૂંકી માંદગી બાદ તેમનું મુંબઈમાં નિધન થયું.
શિવસેનાના કામગાર યુનિટને ઉભા કરવામાં સૂર્યકાંત મહાડિક નું મોટું યોગદાન હતું.
સૂર્યકાંત મહાડિક એ શિવસેના ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે ના નજીક ના નેતા ગણાતા હતા.
