Site icon News Continuous Bureau | Mumbai

શું નવો નિયમ આવશે? જે વેપારી સંસ્થાન રસી લેશે એની દુકાન વધુ સમય ખુલ્લી રહી શકશે, જાણો શું છે સંભાવના

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૯ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

શનિવાર

રસીકરણ અભિયાનને વેગ આપવા મુંબઈ મહાનગરપાલિકા એક નવી યોજના ઘડવાનું વિચારી હતી. જે મુજબ રસી મેળવેલા કર્મચારીઓ હવે પૂર્ણ સમય માટે કાર્ય કરી શકશે. કૉર્પોરેટ, મૉલ્સ અને સરકારી કાર્યાલયોમાં રસી અપાઈ છે કે નહિ એ સુનિશ્ચિત કરવા પાલિકા આ યોજના ઘડી રહી છે.

પાલિકાના એક વરિષ્ઠ અધિકારીએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે “કંપનીના રસી લઈ ચૂકેલા કર્મચારીઓ પૂરો સમય અથવા વધુ સમય સુધી કાર્ય કરવાની પરવાનગી આપતી માર્ગદર્શિકા જાહેર કરવાની યોજના બનાવી રહ્યા છીએ.” જોકેહજી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન પાલિકા તરફથી જાહેર કરાયું નથી.

મુંબઈ શહેરમાં કોરોના કાયમ, છેલ્લા 24 કલાકમાં 700થી વધુ કોરોનાના કેસ આવ્યા સામે ; જાણો કેટલા દર્દીઓના નિપજ્યા મોત 

ઉલ્લેખનીય છે કે રસી લીધા બાદ કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ ઓછું રહે છે. અધિકારીએ ઉમેર્યું હતું કે “પાલિકા બીજા તબક્કાના અનલૉકની માર્ગદર્શિકામાં આ નિયમને સમાવી શકે છે.” જો આમ થાય તો કંપની પોતાના કર્મચારીઓ પાસે પહેલાંની માફક કામ કરાવી શકે છે.

IIT Bombay Student Death વિદ્યાર્થી આત્મહત્યા કેસમાં દેશભરના IIT ફેકલ્ટી એકજૂટ પ્રો. સામેની કાર્યવાહી અને ‘મોબ ટ્રાયલ’ સામે દિલ્હીમદ્રાસના પ્રોફેસર્સ મેદાનમાં
Borivali Tree Trimming Death બોરીવલીમાં ઝાડ કાપતી વખતે ૩૦ ફૂટ ઊંચાઈએથી નીચે પટકાયો મજૂર, દર્દનાક મોત કોન્ટ્રાક્ટર સહિત ૪ સામે એફઆઈઆર દાખલ!
Lalbaugcha Raja VIP Darshan Fraud લાલબાગચા રાજાના VIP દર્શનના નામે ભક્તો સાથે ઠગાઈ ₹૩,૪૦૦ પડાવનાર ૧૯ વર્ષીય ગઠિયાને શ્રદ્ધાળુઓએ રંગેહાથ ઝડપી પોલીસને સોંપ્યો!
Cyber Fraud Female Constable લંડનનો બિઝનેસમેન બની સાયબર ગઠિયાએ મહિલા પોલીસકર્મીને ફસાવી કસ્ટમ્સ ક્લિયરન્સના નામે લગાવ્યો અધધ ₹૧૧.૧૯ લાખનો ચૂનો!
Exit mobile version