Site icon

Loksabha elections 2024 : તો શું તેજસ્વી ઘોસાળકર કોંગ્રેસમાં જોડાશે? ઉત્તર મુંબઈથી ચૂંટણી લડશે.. જાણો શું છે રાજનીતિ..

Loksabha elections 2024 : ઉત્તર મુંબઈમાં પિયુષ ગોયલ ની સામે કોણ ચૂંટણી લડશે તે સંદર્ભે ચર્ચાનું બજાર ગરમ છે ત્યારે એક નવી વાત સામે આવી છે.

So will Tejasvee Ghosalkar join Congress Will contest election from North Mumbai.. Know what is politics..

So will Tejasvee Ghosalkar join Congress Will contest election from North Mumbai.. Know what is politics..

News Continuous Bureau | Mumbai

Loksabha elections 2024 : ઉત્તર મુંબઈની લોકસભા સીટ પરથી એક તરફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પિયુષ ગોયલ ( Piyush Goyal ) એ પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે તેમજ અલગ અલગ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે બીજી તરફ તેમની વિરુદ્ધમાં કોંગ્રેસ પાર્ટી તરફથી કોણ ચૂંટણી લડશે તે સંદર્ભે હજુ સુધી સ્પષ્ટતા થઈ શકતી નથી.  

Join Our WhatsApp Community

હવે આ સંદર્ભે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. રાજનૈતિક ચર્ચા છે કે ઉત્તર મુંબઈની સીટ ( Lok Sabha seat ) ભલે કોંગ્રેસ પાર્ટી ને ગઈ હોય પરંતુ આ સીટ પરથી શિવસેના પાર્ટીના નેતા વિનોદ ઘોસાળકરની પુત્રવધુ તેજસ્વી ઘોસાળકર ( Tejasvee Ghosalkar ) કોંગ્રેસ પાર્ટીમાં પ્રવેશ કરી શકે છે તેમ જ તેને કોંગ્રેસ ( Congress ) તરફથી ઉત્તર મુંબઈની ટિકિટ મળશે અને તે પિયુષ ગોયલ સામે ચૂંટણી લડશે. 

આ સમાચાર પણ વાંચો :  Mumbai Temperature: રાજ્યમાં ભેજનું પ્રમાણ યથાવત રહેતા ગરમીમાં થશે વધારો, મુંબઈ અને થાણેમાં આજે હળવા વરસાદની શક્યતાઃ હવામાન વિભાગની આગાહી..

આમ ઉત્તર મુંબઈની રાજનીતિમાં એક નવો વળાંક આવી રહ્યો 

 

Manikrao Kokate Resignation: કોકાટે પર કાયદાનો ગાળિયો કસાયો: ધરપકડથી બચવા હોસ્પિટલમાં દાખલ મંત્રીનું રાજીનામું મંજૂર, પોલીસ ફોર્સ તૈનાત.
Dadar Station: મુંબઈના દાદર સ્ટેશન પાસે હાઈવોલ્ટેજ ડ્રામા: એક બિલ્ડિંગ પરથી બીજી પર કુદકા મારતા વ્યક્તિ ને કારણે અફરાતફરી, ૨ કલાકથી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
Uddhav Thackeray: ઠાકરેની પવારને કડક ચેતવણી: “અમારો સાથ જોઈએ કે અજિતનો?” કાકા-ભત્રીજાની મુલાકાતોથી ઉદ્ધવ કેમ્પમાં ખળભળાટ.
India-China Steel Dispute: ભારતનો ચીન પર મોટો પ્રહાર: સસ્તા ચીની સ્ટીલની હવે ખેર નથી! સરકારે લાદી ભારે ટેક્સ ડ્યુટી, જાણો ભારતીય ઉદ્યોગોને શું થશે ફાયદો?
Exit mobile version