Site icon News Continuous Bureau | Mumbai

Spa Prostitution Racket Busted શાળા સામે સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ, 2 શખ્સોની ધરપકડ અને 5 મહિલાઓનો છુટકારો

Spa Prostitution Racket Busted મીરા રોડ પોલીસે બેવરલી પાર્ક વિસ્તારમાં દરોડો પાડી અનૈતિક દેહવ્યાપારનું રેકેટ ઝડપી પાડ્યું

Spa Prostitution Racket Busted  શાળા સામે સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ, 2 શખ્સોની ધરપકડ અને 5 મહિલાઓનો છુટકારો

Spa Prostitution Racket Busted શાળા સામે સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ, 2 શખ્સોની ધરપકડ અને 5 મહિલાઓનો છુટકારો

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Spa Prostitution Racket Busted મીરા રોડના પોશ વિસ્તારમાં આવેલા સ્પા અને સલૂનની આડમાં ચાલતા અનૈતિક દેહવ્યાપારના અડ્ડા પર પોલીસે દરોડો પાડીને મોટી કાર્યવાહી કરી છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને 5 મહિલાઓને મુક્ત કરાવી છે અને 2 સંચાલકોની ધરપકડ કરી છે.

Spa Prostitution Racket Busted – ગુપ્ત બાતમીના આધારે પોલીસે પાડી રેડ

પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર, મીરા રોડના બેવરલી પાર્ક સ્થિત એક લક્ઝરી સલૂન એન્ડ સ્પામાં મસાજ સર્વિસ આપવાના નામે ગેરકાયદે દેહવ્યાપાર ચાલતો હોવાની ગુપ્ત માહિતી મળી હતી. આ બાતમીના આધારે દરોડો પાડીને પીડિત મહિલાઓને રેસ્ક્યૂ કરવામાં આવી હતી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતા બે આરોપીઓને સ્થળ પરથી પકડી પાડવામાં આવ્યા હતા.

Spa Prostitution Racket Busted – શાળા સામે સ્પા ચાલતું હોવાથી વાલીઓમાં આક્રોશ

આ સ્પા સેન્ટર વિસ્તારની એક નામાંકિત શાળાની બિલકુલ સામે જ આવેલું હોવાથી સ્થાનિક રહીશો અને શાળાના વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રહેણાંક અને શૈક્ષણિક વિસ્તારમાં આવી અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાને કારણે સ્થાનિકોએ સ્પા સામે કડકમાં કડક પગલાં ભરવાની માંગ કરી છે.

Spa Prostitution Racket Busted – પીટા એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ

મીરા રોડ પોલીસે પકડાયેલા આરોપીઓ સામે અનૈતિક વ્યાપાર અટકાયત કાયદા અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ સાથે જ આ સ્પા સેન્ટરનું ટ્રેડ લાયસન્સ રદ કરવા માટે નગરપાલિકા અને સંબંધિત વિભાગને પત્ર લખીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

👉 આ સમાચાર વાચો:
Raigad Police Ambergris Seizure રાયગઢ પોલીસની મોટી કાર્યવાહી, અલીબાગ નજીકથી 4 કરોડ રૂપિયાનું એમ્બરગ્રીસ જપ્ત

CSMT Ticket Checking Drive CSMT સ્ટેશન પર રેલવેની સ્પેશિયલ ટિકિટ ચેકિંગ ઝુંબેશ ૫૪૧ મુસાફરો પાસેથી ₹૨.૫૨ લાખથી વધુનો દંડ વસૂલાયો
Andheri Police Ganja Seizure અંધેરીમાં એમઆઈડીસી પોલીસનો સપાટો ₹૬૬.૩૬ લાખના હાઈડ્રો ગાંજા સાથે બે તસ્કરોની ધરપકડ
Juhu Female Driver Chaos જુહુમાં મહિલા કારચાલકનો ભારે આતંક અનેક વાહનોને ટક્કર મારી ભાગવાનો પ્રયાસ, રોકનાર પોલીસકર્મીઓ પર ગાડી ચડાવવાનો પ્રયાસ
Dadar Police Recover Stolen Phones દાદર પોલીસની પ્રશંસનીય કામગીરી ગુમ થયેલા ₹૩.૪૦ લાખની કિંમતના ૨૫ મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત સોંપ્યા
Exit mobile version