Site icon

મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકને એક જ દિવસમાં બેવડો ઝટકો, ધરપકડ સામે કરેલી અરજી SCએ ફગાવી, ન્યાયિક કસ્ટડી પણ આ તારીખ સુધી લંબાઈ.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

સુપ્રીમ કોર્ટે(Supreme court) મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકને(Nawab Malik) એક મોટો ઝટકો આપ્યો છે. 

Join Our WhatsApp Community

સુપ્રીમ કોર્ટે મંત્રી નવાબ મલિકની તાત્કાલિક જમાનત માટેની અરજી(Bail application) ફગાવી દીધી છે.

નવાબ મલિકની અરજીને ફગાવતા કોર્ટે કહ્યું કે, તે આ તબક્કામાં દખલ નહીં કરે. તેઓ જામીન માટે અરજી કરી શકે છે.

બીજી તરફ, મુંબઈની પીએમએલએ કોર્ટે(PMLA court) તેની ન્યાયિક કસ્ટડી(Judicial Custody) 6 મે સુધી લંબાવી છે. 

ઉલ્લેખનીય છે કે મલિકે બોમ્બે હાઈકોર્ટના(bombay high court) આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં હાઈકોર્ટે તેમની તાત્કાલિક મુક્તિ માટેની વચગાળાની અરજી ફગાવી દીધી હતી. મલિક ફેબ્રુઆરીથી EDની કસ્ટડીમાં છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈમાં ફરી પોસ્ટરને લઈને એમએનએસ અને શિવસેનાના સામ-સામે, શિવાજી પાર્કમાં લાગ્યા આ પોસ્ટરો. શિવસૈનિકો ઉશ્કેરાયા.. જાણો વિગતે

Mumbai: હિલ સ્ટેશન જેવી ધુમ્મસ કે પ્રદૂષણની આફત? મુંબઈમાં સ્મોગને કારણે સૂર્યપ્રકાશ પણ ગાયબ, હેલ્થ એક્સપર્ટ્સે આપી આ ચેતવણી.
BJP: BMC ચૂંટણી પહેલા ભાજપ મુશ્કેલીમાં: આ શબ્દ સામે ચૂંટણી પંચને વાંધો, પાર્ટીનું કેમ્પેઈન સોન્ગ કર્યું રિજેક્ટ!
BMC Election: મુંબઈમાં ચૂંટણી પહેલા પૈસાનો વરસાદ! દેવનારમાં ફ્લાઈંગ સ્ક્વોડની મોટી કાર્યવાહી,અધધ આટલા કરોડની રોકડ જપ્ત
Western Railway: મુંબઈગરાઓ સાવધાન! કાંદિવલી-બોરીવલી વચ્ચે કામગીરીને પગલે મંગળવાર અને બુધવારે પશ્ચિમ રેલવેની આટલી લોકલ રદ
Exit mobile version