Site icon News Continuous Bureau | Mumbai

મધ્ય રેલવે નો પ્રવાસ ફરી એકવાર અટક્યો – સવાર સવારના સમયે તાંત્રિક બીગાડ અને દુરસ્તી

 News Continuous Bureau | Mumbai

આજે સવાર સવારમાં પીક અવર્સ(Peak hours) દરમિયાન સેન્ટ્રલ રેલવે(Central Railway) પરનો ટ્રાફિક(Traffic) ખોરવાઈ ગયો હતો.

Join Our WhatsApp Channel

પ્રાપ્ત જાણકારી મુજબ કરીરોડ રેલ્વે સ્ટેશન(Curry Road Railway Station) પર ટેક્નિકલ ખામી(technical fault) સર્જાતા સેન્ટ્રલ રેલવે ફાસ્ટ રૂટ(Fast route) પરનો ટ્રેન વ્યવહાર(Train transaction) ખોરવાયો હતો. 

જોકે હવે ટેકનિકલ ખામી દૂર થઈ ગઈ છે અને હાલ લોકલ ટ્રેનો (Local trains) સુચારૂ રૂપે ચાલી રહી છે. 

આમ સપ્તાહના પ્રથમ દિવસે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો: સાવધાન-મુંબઈગરા પોતાના શ્વાસમાં ઝેર લઈ રહ્યા છે-મુંબઈની હવા પ્રદૂષણનું પ્રમાણ વધ્યું

Bombay High Court Manual Scavenging હાથથી ગટર સફાઈના મુદ્દે બોમ્બે હાઈકોર્ટની વેધક ટિપ્પણી ‘આપણી માનસિકતા બદલાઈ નથી’
Jogeshwari Police Recovery જોગેશ્વરી પોલીસ બની દેવદૂત મૂકબધિર બાળકના ખોવાયેલા મોબાઈલની શોધખોળ કરી પરિવારને સોંપ્યો
Marine Drive Arms Seizure મરીન ડ્રાઇવ પર હડકંપ! ત્રણ પિસ્તોલ અને જીવંત કારતુસ સાથે ચાર કુખ્યાત શખ્સો ઝડપાયા
BMC Officials Arrested જપ્ત કરાયેલો સામાન છોડવા માટે માંગી લાંચ બીએમસીના બે અધિકારીઓ એસીબીના પંજામાં
Exit mobile version