Site icon

મુંબઈ મેટ્રો-1માં આ સ્ટેશન પર સર્જાઈ ટેક્નિકલ ખામી સર્જાતા અટવાઈ પડી મેટ્રો, મુસાફરોને ભોગવવી પડી હાલાકી.. 

Delhi Metro Viral Video: Young Woman's Fashion Gets Criticised

સાચું કે ખોટું? ટૂંકા કપડાં પહેરી દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરી, સોશિયલ મીડિયા પર થયો વિવાદ.. જુઓ વાયરલ વિડીયો..

News Continuous Bureau | Mumbai.

આજે અચાનક બપોરના સમયે મુંબઈ મેટ્રો-1(Mumbai Metro one)નો ટ્રાફિક વ્યવહાર ખોરવાઈ ગયો હતો. મેટ્રો સેવા(Metro train) અચાનક બંધ થવાના કારણે મુસાફરો(commuters)ને હાલાકી ભોગવવી પડી હતી. ગરમી(Summer)ના મહિનાઓમાં મેટ્રો સેવા ખોરવાઈ જતાં ઘણા મુસાફરો રોષે ભરાયા હતા. 

Join Our WhatsApp Community

પ્રાપ્ત જાણકારી મુજબ મુંબઈ મેટ્રો-1(Mumbai Metro one)ની ટ્રેનમાં ટેક્નિકલ ખામી(technical glitch) સર્જાતા અંધેરીથી ઘાટકોપર (Andheri to Ghatkopar)તરફ જતી એક ટ્રેનને સાકીનાકા(Sakinaka Station) સ્ટેશન પર જ રોકી દેવામાં આવી હતી. મુસાફરો(Commuters)ને બીજી ટ્રેનમાં બેસાડવામાં આવ્યા હતા. મેટ્રોમાં ટેકનિકલ ખામી સર્જાતા ઘાટકોપર અને વર્સોવા વચ્ચેની મેટ્રો પરિવહન ટ્રેનો મોડી દોડી રહી છે.  

જોકે મુંબઈ મેટ્રો ટ્રેનમાં રહેલી ટેકનિકલ ખામીઓ દૂર થતાં હવે ખોરવાયેલો ટ્રાફિક પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. મેટ્રોએ ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી છે. મેટ્રોએ ટ્વીટ કર્યું, "મેટ્રો ટ્રેન ફરી શરૂ થઈ ગઈ છે અને ટ્રેનો હવે સમયપત્રક મુજબ દોડશે." અસુવિધા માટે અમે દિલગીર છીએ.

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version