Site icon

વરસાદે વધારી ઉપાધી- સેન્ટ્રલ રેલવે ખોરવાઈ- આ સ્ટેશન પર સર્જાઈ ટેક્નિકલ ખામી- જાણો વિગત

News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai) અને ઉપનગરમાં મંગળવાર રાતથી મુશળધાર વરસાદ(Heavy rain) પડી રહ્યો છે તેની અસર મુંબઈની લાઈફલાઈન ગણાતી રેલવે(Local train)ને થઈ છે. ભારે વરસાદને કારણે ત્રણેય રેલવે લાઈન(Railway line)ની ટ્રેનો મોડી દોડી રહી છે. તેમાં હવે થાણે સ્ટેશન(Thane station) પર ટેક્નિકલ ખામી(technical glitch) સર્જાતા સેન્ટ્રલ રેલવે(Central railway) ખોરવાઈ ગઈ છે.

Join Our WhatsApp Community

સેન્ટ્રલ રેલવેના થાણે સ્ટેશન પર ટેકનિકલ ખામી સર્જાતા થાણેથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાઇ ગયો છે. છેલ્લી 20 મિનિટથી સેન્ટ્રલ રેલવેની ટ્રેનો ઠપ્પ થઈ ગઈ છે અને બધી ટ્રેનો ઊભી રહી ગઈ છે. તેથી સ્કૂલ, કોલેજ અને ઓફિસે જનારા લોકો અટવાઈ ગયા છે.

આ સમાચાર પણ વાંચો : હાશ- મુંબઈમાં દુકાનોના બોર્ડ મરાઠીમાં લખવાને લઈને BMC એ વધારી આપી આટલી મુદત- જાણો વિગત

મળેલ માહિતી મુજબ મુશળધાર વરસાદ(Heavy rain)ને પગલે મુંબઈ ઉપનગરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું(waterlogged) છે. તેથી ટ્રેનોને તેની અસર થઈ થઈ છે. લોકલની સ્પીડ ધીમી પડી ગઈ છે, તેમાં હવે ટેક્નિકલ ખામી સર્જાતા ટ્રેનો ફરી અસર પડી છે.

Mumbai Crime Branch: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો મોટો સપાટો: ₹90.90 લાખની પ્રતિબંધિત ઈ-સિગારેટ જપ્ત; ઓનલાઈન ડિલિવરી રેકેટનો પર્દાફાશ
Mumbai Fort Robbery: મુંબઈમાં નકલી પોલીસનો કહેર: કેન્યાની મહિલા વેપારીને આંતરી ₹66.45 લાખની લૂંટ; હાઈ-સિક્યોરિટી ગણાતા ફોર્ટ વિસ્તારની સનસનીખેજ ઘટના
Shocker in Sakinaka: સાકીનાકામાં સગીરાની છેડતી: ટ્યુશનથી ઘરે જતી ૧૫ વર્ષીય કિશોરીને અટકાવી અજાણ્યાએ બતાવ્યા અશ્લીલ વીડિયો, પોલીસ તપાસ તેજ
Mumbai Local Murder: મુંબઈ લોકલ ટ્રેનમાં પ્રોફેસરની હત્યાનો ભેદ ઉકેલાયો: માત્ર એક ધક્કા અને નજીવી બોલાચાલીએ લીધો જીવ; આરોપીએ પોલીસ સામે પોક મૂકી
Exit mobile version