Site icon News Continuous Bureau | Mumbai

Teenage Stabbing In Govandi ગોવંડીમાં સ્કૂલના ઝઘડામાં વચ્ચે પડવા પર ૧૬ વર્ષીય કિશોર પર મિત્રએ ચપ્પુથી કર્યો હુમલો

Teenage Stabbing In Govandi મુંબઈના ગોવંડી વિસ્તારમાં શાળાના ઝઘડામાં બચાવ કરવા ગયેલા ૧૬ વર્ષીય સગીર પર મિત્ર દ્વારા છરીથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે

Teenage Stabbing In Govandi  ગોવંડીમાં સ્કૂલના ઝઘડામાં વચ્ચે પડવા પર ૧૬ વર્ષીય કિશોર પર મિત્રએ ચપ્પુથી કર્યો હુમલો

Teenage Stabbing In Govandi ગોવંડીમાં સ્કૂલના ઝઘડામાં વચ્ચે પડવા પર ૧૬ વર્ષીય કિશોર પર મિત્રએ ચપ્પુથી કર્યો હુમલો

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Teenage Stabbing In Govandi મુંબઈના ગોવંડી સ્થિત શિવાજીનગર ખાતે શાળાના વિદ્યાર્થીઓ વચ્ચેના ઝઘડામાં બચાવ કરવા જનાર ૧૬ વર્ષીય કિશોર પર તેના જ મિત્ર દ્વારા ચપ્પુથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં કિશોરના છાતી અને પેટના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે અને તેને સાયન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Teenage Stabbing In Govandi – રિસેસના ઝઘડાની અદાવતમાં ટ્યુશન પરથી પરત ફરતી વખતે હુમલો

ઘટનાની વિગતો મુજબ, રિસેસ દરમિયાન ધોરણ ૧૦ માં અભ્યાસ કરતા પીડિત કિશોરના મિત્રએ અન્ય વિદ્યાર્થીને લાફો માર્યો હતો. પીડિત કિશોરે વચ્ચે પડીને મામલો શાંત કરાવ્યો હતો, જેની અદાવત રાખીને આરોપી વિદ્યાર્થીએ ટ્યુશન પતાવીને ઘરે પરતી રહેલા કિશોરને રોકીને છાતી અને પેટના ભાગે ચપ્પુના ઘા મારી દીધા હતા.

Teenage Stabbing In Govandi – પોલીસ દ્વારા હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને તપાસ શરૂ

ગંભીર રીતે ઘાયલ થયેલા કિશોરને સ્થાનિક રહેવાસીઓની મદદથી તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જણાવવામાં આવે છે. પિતાની ફરિયાદના આધારે શિવાજીનગર પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી છે.

👉 આ સમાચાર વાચો:
Pydhonie Police Seizes MD Drugs પાયધુની પોલીસની મોટી કાર્યવાહી ૧૩ લાખની કિંમતના એમડી ડ્રગ્સ સાથે ત્રણ શખ્સોની ધરપકડ

BMC Dust Control Water Sprinkling હવાનું પ્રદૂષણ ડામવા પાલિકા એક્શન મોડમાં, કાંદિવલીમાં ધૂળ નિયંત્રણ માટે BMCએ પાણીનો છંટકાવ શરૂ કર્યો
Leopard Sighting in Dindoshi અડધી રાત્રે સોસાયટીના ગેટ પાસે દીપડો આંટા મારતો દેખાયો! દિંડોશીના સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં મુંબઈગરાઓમાં ભયનો માહોલ
Andheri Police Bag Recovery પ્રવાસીની બેગ ઉબેર કેબમાં છૂટી ગઈ; અંધેરી પોલીસ ટીમે ત્વરિત કાર્યવાહી કરી ટેકનિકલ ટ્રેકિંગ દ્વારા સામાન પરત અપાવ્યો
ED Arrests Lawyer In Mega Cyber Fraud ₹૨૮,૦૦૦ કરોડના સાયબર ફ્રોડ કેસમાં ED ની મોટી કાર્યવાહી, મુંબઈ એરપોર્ટ પરથી વકીલની ધરપકડ
Exit mobile version