Site icon

ઠંડીમાં ઠૂઠવાયુ મહારાષ્‍ટ્ર, મુંબઇમાં માથેરાન જેવી ફૂલગુલાબી ઠંડી.. તાપમાનમાં નોંધાયો ઘટાડો

દેશભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, જેમાં મહારાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે. શિયાળામાં ઉત્તર મહારાષ્ટ્ર અને મરાઠા વિસ્તારના તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રના અલગ-અગલ શહેરોમા ઠંડી વધી છે. જેમા ધુલેમાં 7.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે

Mumbai to continue seeing poor Monsoon conditions for a few more days says IMD

Mumbai to continue seeing poor Monsoon conditions for a few more days says IMD

News Continuous Bureau | Mumbai

દેશભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, જેમાં મહારાષ્ટ્રનો ( Maharashtra ) પણ સમાવેશ થાય છે. શિયાળામાં ઉત્તર મહારાષ્ટ્ર અને મરાઠા વિસ્તારના તાપમાનમાં ( Temperature ) ઘટાડો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રના અલગ-અગલ શહેરોમા ઠંડી વધી છે. જેમા ધુલેમાં 7.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, જલગાંવનું તાપમાન 9.8 ડિગ્રી સેલ્સિયસ, ઔરંગાબાદ અને નાસિકમાં 10.6 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. પુણેમાં તાપમાન 12.5 ડિગ્રી સેલ્સિયસ થયું છે, જ્યારે નાગપુરમાં લઘુત્તમ તાપમાન 13.2 ડિગ્રી તો મહાબળેશ્વરમાં 14.1 ડિગ્રી, માલેગાંવમાં 14.6 ડિગ્રી, સાતારામાં 14.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : વરલી BDD ચાલના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં વધુ એક અડચણ, હવે દુકાનદારો કરી આ માંગ, બોમ્બે હાઇકોર્ટે મ્હાડા, રાજ્ય સરકારને ફટકારી નોટિસ

આ સિવાય મુંબઈના કેટલાક વિસ્તારોમાં પણ ઠંડીથી લોકો ધ્રુજતા જોવા મળ્યા. મુંબઈના સાંતાક્રુઝમાં 16.6 ડિગ્રી, કોલાબામાં 19.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. દરમિયાન હવામાન વિભાગે હજુ ઠંડીના તાપમાનમાં વધારો થશે તેવી આગાહી કરી છે.

Dadar Pigeon House: મુંબઈ માં કબૂતરોને દાણા ખવડાવવા પર વિવાદ, દાદર કબૂતરખાનાને બંધ કરવા વિરુદ્ધ જૈન સંતે શરૂ કર્યું વિરોધ પ્રદર્શન
Pakistan: પાકિસ્તાન કરી રહ્યું છે પરમાણુ પરીક્ષણ! ટ્રમ્પે ઇશારામાં જ કર્યો મોટો ખુલાસો
Navi Mumbai: નવી મુંબઈ મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી શરૂ; ‘આ’ ખાદ્યપદાર્થ વિક્રેતાઓને લાગ્યો મોટો ઝટકો
Coastal Road: કોસ્ટલ રોડની સુરક્ષા સામે સવાલ: ૨૪ કલાક ખુલ્લો પણ ભેદી અંધકારને કારણે ડ્રાઇવરોમાં ચિંતા, દુર્ઘટનાનો ભય
Exit mobile version