Site icon News Continuous Bureau | Mumbai

Asalfa Accident: મુંબઈના અસલ્ફા વિસ્તારમાં ભયાનક અકસ્માત! પુરપાટ ઝડપે આવતી કારે આટલા લોકોને ફંગોળ્યા.. જાણો સંપુર્ણ વિગતો વિગતવાર..

Asalfa Accident: મુંબઈના ઘાટકોપરના અસલ્ફા વિસ્તારમાં એક ભયાનક અકસ્માત થયો છે. ગઈકાલે (ગુરુવારે) રાત્રે 11 વાગ્યાના સુમારે પુરપાટ ઝડપે આવતી કારે 3 થી 4 લોકોને ફંગોળ્યા હતા.

Terrible accident in Asalfa area, 3 to 4 people were blown away by a speeding car

Terrible accident in Asalfa area, 3 to 4 people were blown away by a speeding car

News Continuous Bureau | Mumbai 

Asalfa Accident: માહિતી સામે આવી છે કે મુંબઈના ઘાટકોપરના અસલ્ફા વિસ્તારમાં એક ભયાનક અકસ્માત થયો છે. ગઈકાલે (ગુરુવારે) રાત્રે 11 વાગ્યાના સુમારે પુરપાટ ઝડપે આવતી કારે 3 થી 4 લોકોને ફંગોળ્યા હતા. ઘટનાની જાણ સાકીનાકા પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જે બાદ પોલીસે કાર ચાલકની અટકાયત કરી છે.

Join Our WhatsApp Channel

આ વિસ્તારમાં પુલનું કામ છેલ્લા ઘણા સમયથી બંધ છે. મુંબઈ મહાનગરપાલિકાએ(BMC) પણ તેને જોખમી જાહેર કર્યું છે. તેમ છતાં પાલિકાએ કોઈ કાર્યવાહી કરી નથી. આ પુલ જોખમી હોવા છતાં તેને તોડવામાં આવ્યો ન હોવાથી કે પુલને મજબુત બનાવાયો ન હોવાને કારણે આ પુલ પર અકસ્માતો સર્જાઈ રહ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.

આ સમાચાર પણ વાંચો : Monsoon Withdrawal: હવામાન વિભાગની આગાહી! આ તારીખથી ભારતના ઘણા ભાગોમાં ચોમાસું પાછું ખેચવાશે.. જાણો હાલ રાજ્યમાં કેવી સ્થિતિ.. 

ડ્રાઈવરે કાર પરથી કાબુ ગુમાવતા કાર પુલ સાથે અથડાઈ

પોલીસના જણાવ્યા અનુસાર, મુંબઈના ઘાટકોપર(Ghatkopar) અસલ્ફા વિસ્તારમાં એક ઝડપી કાર પુલ સાથે અથડાઈ હતી, જેના કારણે મોટો અકસ્માત થયો હતો. ડ્રાઈવરે કાર પરથી કાબુ ગુમાવતા કાર પુલ સાથે અથડાઈ હતી. આ કારે આગળ જઈ રહેલા 3 થી 4 લોકોને ટક્કર મારી હતી. કારના ચાલકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે, પરંતુ સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કાર વધુ ઝડપે હતી, કાર રાહદારીઓને ટક્કર મારી હતી અને પછી કાર પુલની બાજુમાં ફસાઈ ગઈ હતી.

Mumbai Local Train અંબરનાથ સ્ટેશન પાસે મોટો અકસ્માત ટળ્યો વોકર સાથે ટ્રેક પાર કરી રહેલા યુવક ને બચાવવા મુસાફરો જીવના જોખમે દોડી આવ્યા, વીડિયો વાયરલ
Stock Market Crash દલાલ સ્ટ્રીટમાં હાહાકાર: અચાનક આવેલી મંદીથી રોકાણકારોના 5 લાખ કરોડ સ્વાહા, શેરબજારમાં ક્યાંથી આવ્યો મોટો ઘટાડો?
Vibrant Gujarat Summit 2027 Mumbai Meetings વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૭ ને લઈને મુંબઈમાં મુખ્યમંત્રીની ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક
Raghuram Rajan GDP Criticism આંકડામાં ગડબડ… મોદી સરકારના જીડીપી ગ્રોથ પર આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનો મોટો સવાલ
Exit mobile version