ભાજપના નેતા કિરીટ સોમૈયાએ આરોપ લગાવ્યો છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને ધારાસભ્ય રવિન્દ્ર વાઈકરના પત્નીએ ભેગા મળીને ૩૦ જમીનો અને 19 બંગલા ખરીદ્યા છે
આ તમામ પ્રોપર્ટી તેમણે માત્ર બે કરોડ દસ લાખ રૂપિયામાં ખરીદી છે જ્યારે કે તેનું બજાર મૂલ્યાંકન દસ કરોડ રૂપિયા છે
કિરીટ સોમૈયાએ આરોપ લગાવ્યો કે આ પ્રોપર્ટી અલીબાગ માં છે અને અન્વય નાઇક પાસેથી ખરીદવામાં આવી છે જેણે અર્ણબ ગોસ્વામી ની વિરુદ્ધમાં આરોપ લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.