Site icon News Continuous Bureau | Mumbai

ગણેશોત્સવમાં પણ રાજકારણ- કલ્યાણના આ સાર્વજનિક ગણેશ મંડળ સામે પોલીસની કાર્યવાહી

 News Continuous Bureau | Mumbai

જનજાગૃતિ લાવવા માટે લોકમાન્ય ટિળકે(Lokmanya Tilak) સાર્વજનિક ગણશોત્સવની(Public Ganesha Festival) શરૂઆત કરી હતી. આજે પણ ગણેશોત્સવના તહેવારને(Ganeshotsava festival) સામાજિક જાગરૂકતા(Social awareness) ફેલાવવા માટેનો એક મંચ માનવામાં આવે છે. કલ્યાણમાં(Kalyan) એક સાર્વજનિક ગણેશમંડળે(Public Ganesha Mandal), તાજેતરમાં મહારાષ્ટ્રમાં ઘડાઈ ગયેલા રાજકીય પરિવર્તનને (Political change) લઈને શિંદે-ભાજપ સરકારની(Shinde-BJP Govt) ટીકા કરનારું ડેકોરેશન કર્યું હતું. જોકે પોલીસે રાજકીય તણાવ (Political tension) રોકવા ગણેશ મંડળ સામે કાર્યવાહી કરી હતી.

Join Our WhatsApp Channel

મીડિયામાં આવેલા અહેવાલ મુજબ કલ્યાણમાં વિજય તરુણ મંડળ(Vijay Tarun Mandal) નામના ગણેશ મંડળે પોતાના મંડપમાં ડેકોરેશમાં “મેં શિવસેના પક્ષ બોલ રહા હું“ નામની એક શોર્ટ ફિલ્મનું ડેકોરેશન(Short film decoration) કર્યું હતું. આ શો વફાદારી અને દેશદ્રોહીઓની(Loyalists and traitors) પીટાઈ પર આધારિત હતું. ગણપતિના દર્શન બાદ એક નાની ફિલ્મ બતાવવામાં આવવાની હતી, જે શિવસેના સાથે છેડો ફાડી એકનાથ શિંદે સાથે જોડાઈ જનારા અને પક્ષ સામે બળવો કરવાને લગતી ફિલ્મ હતી. પરંતુ ગણેશોત્સવના આરંભ પહેલા જ પોલીસને જાણ થતા સમાજમાં કોઈ જાતનો તણાવ નિર્માણ થાય નહીં તે માટે પોલીસે આ શોર્ટ ફિલ્મને લગતી તમામ સામગ્રી જપ્ત કરી લીધી હતી.

આ સમાચાર પણ વાંચો : જન જાગૃતિ માટે અનોખો પ્રયોગ- ગણેશોત્સવ નિમિત્તે મુંબઈની વિલે પાર્લે પોલીસે બનાવ્યું યુનિક ગીત- શું તમે સાંભળ્યું

મીડિયામાં આવેલા અહેવાલ મુજબ પોલીસની આ કાર્યવાહી સામે 51 વર્ષ જૂના આ ગણેશ મંડળે મહાઆરતી કરી હતી અને શિંદે-ભાજપ સરકારની ટીકા કરી હતી.  
 

Malad Child Labour Rescue મલાડમાં ઈમિટેશન જ્વેલરી યુનિટમાંથી ૧૭ સગીર બાળમજૂરો મુક્ત ૧૦ બાય ૧૨ની ઓરડીમાં ૧૫૧૬ કલાક અમાનવીય મજૂરી, સંચાલક ઝડપાયો
Palghar Upsarpanch Extortion Arrest ₹૮૦ લાખની ખંડણી માંગવાના કેસમાં પાલઘરના ઉપસરપંચ સહિત બે ખંડણીખોરોની ધરપકડ ક્રાઈમ બ્રાન્ચે રમકડાંની નકલી નોટો આપી રંગેહાથ ઝડપ્યા
Kandivali Station Ticket Checking Clash પશ્ચિમ રેલવેના કાંદિવલી સ્ટેશને ટિકિટ ચેકિંગ વખતે ભારે હોબાળો મુસાફર મહિલાના કપડાં ફાટ્યા, મહિલા ટીટીઈ ઈજાગ્રસ્ત થતાં અફરાતફરી
Externment Order Violation Khar Arrest તડીપારનો આદેશ ભંગ કરી મુંબઈમાં ઘૂસેલો રીઢો ગુનેગાર ખાર સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયો પોલીસે છટકું ગોઠવી દબોચ્યો
Exit mobile version