કોરોનાનો પ્રકોપ ફરી વધવા લાગતાં જિલ્લા પ્રશાસને ગ્રામીણ વિસ્તારોમાં શરુ કરેલી સ્કૂલો ૧૫ માર્ચથી ફરી બંધ કરવાનો નિર્ણય લીધો છે.
સ્કૂલો બંધ રાખી ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણ ચાલું રાખવાનો આદેશ જિલ્લા પ્રશાસને સ્કૂલ મેનેજમેન્ટ્સને આપ્યો છે.
ગ્રામીણ વિસ્તારોમાં ધીમે ધીમે શરૂ થયેલી કૉલેજો ફરી બંધ થતા શહેરી વિસ્તારોમાં સ્કૂલો નહીં ખુલે એ વાત નક્કી છે.