ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 જૂન ૨૦૨૧
બુધવાર
માત્ર મુંબઈ શહેર નહીં પરંતુ થાણા અને નવી મુંબઈમાં પણ જોરદાર વરસાદ પડી રહ્યો છે. આ મુશળધાર વરસાદને કારણે નીચાણવાળા તમામ વિસ્તારોમાં વિકટ પરિસ્થિતિ પેદા થઇ છે. થાણામાં અનેક જગ્યાએ ઘૂંટણ સમાણા પાણી ભરાયા છે.
ગ્રાન્ટ રોડ રેલવે સ્ટેશન પર છાપરા હોવા છતાં જોરદાર વરસાદ.. જુઓ વિડિયો
પરંતુ વધુ નીચાણવાળી જગ્યાએ કમર જેટલા પાણી ભરાયા છે જેને કારણે વાહનો પાણીમાં ડૂબી ગયા છે. જુઓ વિડિયો
થાણામાં પડયો એટલો બધો વરસાદ કે આખેઆખી બાઇક પાણીમાં ડૂબી ગઈ. જુઓ વિડિયો.#Mumbai #monsoon #heavyrain #waterlogged #Thane pic.twitter.com/fcdroLjVbe
— news continuous (@NewsContinuous) June 9, 2021