ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ મે ૨૦૨૧
બુધવાર
વાવાઝોડા ગયાને 24 કલાક વીતી ગયા છે.
મુંબઈ શહેરના રસ્તા પર ઠેરઠેર ગંદકી ફેલાયેલી છે.
અનેક જગ્યાએ તૂટેલાં વૃક્ષોને હજી ખસેડવામાં આવ્યાં નથી.
લોકોને વાહનવ્યવહારમાં પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે, મહાનગરપાલિકાની યંત્રણા ક્યાંય દેખાતી નથી.