Site icon

રેલ્વે પોલીસની દમદાર કામગીરી. બોરીવલી અને દાહોદ વચ્ચે ટ્રેનમાંથી વેપારીની રોકડ રકમની લાખો રૂપિયા ભરેલી બેગની ઉઠાણતરી કરતાં અજાણ્યા ઈસમોએ કરી આ કાર્યવાહી

 News Continuous Bureau | Mumbai

પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ 21 9 2022 ના રોજ દાહોદ રેલવે સ્ટેશન (Dahod Railway Station) ખાતે નોંધાવેલી જાણવા જોગ મુજબ રાજસ્થાનના (Rajasthan) કોતવાલી જિલ્લાના (Kotwali district) કરોલી (Karoli) ગામે રહેતા ઇકરાર અહેમદ કુરેશી (Iqrar Ahmed Qureshi) રાજસ્થાનમાં બકરા લે વેચ નો વેપાર કરે છે અને તેઓ તારીખ 18-09-2022 ના રોજ રાજસ્થાનના કરોલીથી બકરાની ગાડી ભરી મુંબઈ વેચાણ કરેલા હતા તે આપવા ગયા હતા ત્યારે મુંબઈથી પરત તારીખ 21-09-2022 ના રોજ બોરીવલીથી ટ્રેનમાં તારીખ 21-10-2022 ના રોજનું ટ્રેન નંબર 12903 ગોલ્ડન ટેમ્પલ મેલ એક્સપ્રેસ ટ્રેનના (Golden Temple Mail Express Train) કોચ નંબર S/5 શીટ નંબર 9-10-12-13- અને 14 માં રિઝર્વેશન કરાવેલું હતું ત્યારે ઈકરાર અહેમદ કુરેશી અને પોતાની સાથેના ચાર માણસો પણ સુઈ ગયા હતા તેવા સમયે ઈકરાર કુરેશીના પોતાના માથાના નીચે રૂપીયા 10,84,341 ભરેલી બેગ મૂકી સુઈ ગયા હતા ત્યારે મહારાષ્ટ્ર બોરીવલી અને દાહોદ રેલ્વે સ્ટેશન વચ્ચેથી કોઈ અજાણ્યા ચોર ઈસમોએ 10 લાખ 84,341 રૂપિયાની રોકડ રકમ ભરેલી બેગ એક મોબાઈલ જેની કિંમત રૂપિયા 5000 આધારકાર્ડ ચાર્જર કપડા મળી કુલ 10,89,341 રૂપિયાના મુદ્દામાલની ઉઠાણતરી કરી ફરાર થતા રાજસ્થાનના કરોલી ગામે રહેતા ઈકરાર અહેમદ કુરેશી એ દાહોદ રેલવે પોલીસ મથક ખાતે તારીખ 18 11 2022 ના રોજ બપોરના 1:00 વાગીને 30 મિનિટના સમયે ફરિયાદ નોંધાવતા રેલ્વે પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: સોનાથી બનેલી હોટલમાં શાહી ફીલ થશે, બાથરૂમથી લઈને બારી-દરવાજા સુધી…

Mumbai: મોટા સમાચાર, મુંબઈની ઓસી વગરની સેંકડો સોસાયટીઓને મોટો ફાયદો! પહેલા છ મહિનામાં અરજી કરશો તો ‘નો પેનલ્ટી’
Maharashtra Government: મહારાષ્ટ્ર સરકારની અષ્ટવિનાયક યોજનાથી શ્રદ્ધા, પર્યટન અને અર્થતંત્રને વેગ મળશે.
Kapil Sharma controversy: મનસેએ કપિલ શર્માને આડા હાથે લીધો કહ્યું ‘મુંબઈને બોમ્બે કહેવાની હિંમત ન કરતા!’
Mumbai Hit and Run: મુંબઈના લાલબાગ નજીક હિટ-એન્ડ-રન: બે વર્ષની બાળકીનું મોત, ભાઈ ગંભીર રીતે ઘાયલ
Exit mobile version