Site icon News Continuous Bureau | Mumbai

 મુંબઈમાં બચ્ચા માત્ર 15 વેન્ટિલેટર અને 40 ICU. જાણો હાલની વૈદ્યકીય પરિસ્થિતીઓ..

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ, 15 એપ્રિલ 2021.

Join Our WhatsApp Channel

ગુરૂવાર.

ગત ફેબ્રુઆરી મહિનાથી મુંબઈમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. પ્રશાસન અને વિશેષજ્ઞનો આ વધતી સંખ્યાને અટકાવવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. હાલમાં મુંબઈમાં એક્ટિવ કોરોના કેસ 86,866 થી પણ વધારે છે. માટે પ્રાથમિક સારવાર અર્થે પણ લોકો હોસ્પિટલમાં એડમિટ થઈ રહ્યા છે. કોરોનાના ગંભીર લક્ષણો ન હોવા છતાં અને દર્દીઓ તેમના રિપોર્ટ નેગેટિવ આવે ત્યાં સુધી હોસ્પિટલના બેડ પર કબજો કરી રાખે છે. આજ કારણસર મુંબઈમાં હોસ્પિટલના બેડ ની અછત સર્જાઈ ગઈ છે. આવા દર્દીઓ માટે મુંબઈના મરીન ડ્રાઈવ વિસ્તારની બે પાંચ સિતારા હોટલ અને બીકેસીમાં ક્વોરેન્ટાઇન માટે 50 બેડની સુવિધા કરવામાં આવી છે.  મુંબઈમાં ICU અને વેન્ટિલેટરની અછત ન સર્જાય એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

    ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં ICU બેડની અછતના મુદ્દે ખાનગી મેડિકલ કંપનીઓ એ કોરોના સંક્રમિત દર્દીના ઘરે જ  ICU બેડની વ્યવસ્થા કરવાની પરવાનગી પાલિકા પાસેથી મેળવી લીધી છે.

મોદીના મીડિયા પ્લાનિંગને જવાબ આપવા કોંગ્રેસ પાર્ટીએ પોતાની ટીવી ચેનલ લોન્ચ કરી.

 

Cyber Fraud Awareness મહાનગર ગેસના નામે ઠગાઈ! ઈન્કમ ટેક્સ કન્સલ્ટન્ટને ₹૩.૫૪ લાખનો ચૂનો, વોટ્સએપ મેસેજ બની ગયો જાળ!
Police Recovery Drive મુંબઈ પોલીસની સરાહનીય કામગીરી ૩૧૭ ગુમ થયેલા મોબાઈલ શોધી માલિકોને કર્યા પરત.
Mumbai Metro Connectivity મુંબઈ મેટ્રો કનેક્ટિવિટી હવે મેટ્રો સ્ટેશનથી સીધું જવાશે મોલ અને કોમ્પ્લેક્સમાં, રસ્તા પર ચાલવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ! જાણો શું છે યોજના
Mumbai AC Local મુસાફરોની ભૂલ કે રેલવેની? AC લોકલ ટ્રેન મોડી આવવા છતાં દંડ વસૂલાતા મુંબઈકરો લાલઘૂમ, રેલવે પાસે કરી આ માંગ.
Exit mobile version