Site icon

અરે વાહ, પર્યટકોને મળશે મુંબઈમાં નવું પર્યટન સ્થળ, આ વિસ્તારમાં બનશે આંતરરાષ્ટ્રીય પર્યટન કૉમ્પલેક્સ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 17 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Community

ગુરુવાર, 

પર્યટકો માટે બહુ જલદી મુંબઈમાં નવું પર્યટન સ્થળ બનવાનું છે. દક્ષિણ મુંબઈમાં આવેલી પ્રખ્યાત વરલી ડેરીની જગ્યા પર આંતરરાષ્ટ્રીય પર્યટન કૉમ્પ્લેક્સ બનાવવામાં આવવાનું છે.

મહારાષ્ટ્ર સરકારે વરલી ડેરીની જગ્યા પર ‘મરીન રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ એક્વેરિયમ અને એક્ઝિબિશન સેન્ટર’ બનાવવાની છે. તે મુજબ વરલી ડેરીની જગ્યા પર પર્યટન કૉમ્પ્લેક્સ અને મત્સ્યાલય માટે જગ્યા રિઝર્વ કરવામાં આવવાની છે. તે માટે મુંબઈ મનપાની સુધાર સમિતિમાં પ્રસ્તાવ મંજૂરી માટે  આવવાનો છે.

મુંબઈના વોર્ડની ફેરરચનાને લઈને ભાજપે કર્યો આ આક્ષેપ; જાણો વિગત

રાજ્યના પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરેનો આ ડ્રીમ પ્રોજેક્ટ કહેવાય છે અને વરલી તેમનો મત વિસ્તાર પણ ગણાય છે. તેથી વરલી ડેરીની જગ્યા પર પર્યટન કૉમ્પલેક્સ ઊભું કરવામાં આવવાનું હોવાનું માનવામાં આવે છે.

Thane Building Slab Collapse: થાણેમાં મોટી દુર્ઘટના: જર્જરિત ઇમારતનો સ્લેબ તૂટી પડતા ૩ રહીશો ઘાયલ; ‘નૂતન નીલમ’ એપાર્ટમેન્ટને ખાલી કરાવવા આદેશ..
Stock Market Scam Mumbai: મલેશિયન એમ્બેસીના ઓફિસર સાથે ₹૭૯ લાખની છેતરપિંડી: શેરબજારમાં રોકાણના નામે ખેલ ખેલાયો; કાંજુરમાર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ..
Mithibai College Student Bravery: મિઠીબાઈ કોલેજની વિદ્યાર્થિનીનું અદભૂત સાહસ: છેડતી કરનાર શખ્સને પકડીને કોલેજ કેમ્પસમાં ખેંચી લાવી; જુહુ પોલીસે કરી ધરપકડ
Kandivali Drug Raid: કાંદિવલીમાં ડ્રગ્સ માફિયાઓ પર ધારાસભ્ય યોગેશ સાગરની લાલ આંખ: પાન શોપ્સના ઓથા હેઠળ ચાલતા નશાના નેટવર્કનો પર્દાફાશ.
Exit mobile version