Site icon

વેસ્ટર્ન રેલવેમાં આજે રાતના આટલા કલાકનો રહેશે જમ્બો બ્લોક; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 4 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શનિવાર.

વસઈ રોડ અને વિરાર રહેનારા લોકો આજે જલ્દી ટ્રેન પકડીને ઘરે પહોંચી જજો અન્યથા ઘરે પહોંચવા વાંધા થશે. વેસ્ટર્ન રેલવે દ્વારા આજે વસઈ રોડ અને વિરાર સ્ટેશન વચ્ચે આજ રાતથી સાડા ત્રણ કલાકનો જમ્બો બ્લોક રાખવામાં આવ્યો છે.
વેસ્ટર્ન રેલવેના જણાવ્યા મુજબ વસઈ રોડ અને વિરાર સ્ટેશન વચ્ચે  ટ્રેક, સિગ્નલ અને ઓવરહેડનું મેઈઈન્ટેન્સનું કામ હાથ ધરવામાં આવવાનું છે. આ કામ આજે રાતના 11.30 વાગ્યાથી ચાલુ કરવામાં આવશે. જે રાતના 3 વાગ્યા સુધી ચાલશે. આ કામ અપ ફાસ્ટ લાઈન પર હશે. તેથી આ સમય દરમિયાન ટ્રેનોને મોટા પ્રમાણમાં અસર થશે. આવતી કાલે રવિવારના દિવસે કોઈ બ્લોક રહેશે નહીં.

 

 

BMC લાગી ગઈ કામે, મુંબઈના ૨૩૬ વોર્ડની ફેરરચનાનો મુસદો થશે અઠવાડિયામાં તૈયાર; જાણો વિગત

 

BMC Job Scam Mumbai: BMCમાં નોકરીના બહાને શિક્ષિત યુવાનો સાથે ₹૨૩.૪૩ લાખની ઠગાઈ; નકલી આઈડી કાર્ડ અને લેટર્સ પધરાવ્યા
Bhandup Fire : ભાંડુપ સ્ટેશન રોડ પર દુકાનોમાં ભીષણ આગ: ધુમાડાના ગોટાથી વિસ્તારમાં ભયનો માહોલ, ફાયર બ્રિગેડની કામગીરી ચાલુ
Mystery Death:જગજીવન રામ હોસ્પિટલના રૂમમાંથી મહિલા ડોક્ટરની લાશ મળી; રહસ્યમય સંજોગોમાં મોત
Dahisar Murder Case: બાઇક પાર્કિંગના વિવાદમાં યુવકની કરપીણ હત્યા; પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો
Exit mobile version