ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 02 ડિસેમ્બર 2021
ગુરુવાર
મોસમ વિભાગે સેટેલાઈટ તસવીરો નો એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણા તેમજ ઉત્તર પ્રદેશમાં અત્યારે જોરદાર વરસાદી માહોલ છે. તેમજ આખું ઉત્તરભારત વાદળોથી ઢંકાઈ ગયું છે. નૈઋત્યમાં થી વધુ વાદળ પણ આવી રહ્યા છે. જુઓ વિડિયો