Site icon News Continuous Bureau | Mumbai

બોરીવલી પૂર્વ માં વેપારીઓનું આંદોલન. રસ્તા પર બનાવી ચેન, બેનર પોસ્ટર સાથે ઉમટી પડ્યા વેપારીઓ. જુઓ વિડિયો..

ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો,

મુંબઈ, 6 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

મહારાષ્ટ્રમાં વધતા જતા કોરોના કેસને ધ્યાનમાં રાખતા ઠાકરે સરકારે રાજ્યમાં અચાનક લોકડાઉન કર્યું, તેનાથી વેપારી વર્ગ ખૂબ નારાજ થયો છે. આજે બોરીવલી પૂર્વમાં વેપારીઓએ ભેગા મળી આંદોલન કર્યું હતું. બોરીવલી પૂર્વના વ્યાપારી એસોસીએસનના વ્યાપારીઓએ હાથમાં બેનર અને પોસ્ટર લઇ લાંબી ચેઈન બનાવી હતી. સાથે  ‘લોકડાઉન કો હટાઓ, વ્યાપારી કો બચાઓ’નો સુત્રોચાર કર્યો હતો.

રાજ ઠાકરે વેપારીઓની સાથે, કહ્યું ૨-૩ દિવસની રાહત આપો…

જુઓ વિડિયો..

 

MPSC Paper Leak Mumbai Crime Branch એમપીએસસી પેપર લીક પ્રકરણમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપ્યો, કુલ ધરપકડ ૧૨ પર પહોંચી
Colaba Businessman Share Trading Fraud શેર ટ્રેડિંગના નામે સાયબર ગઠિયાઓએ કોલાબાના વેપારી અને સાથીદાર સાથે ₹૪.૯૨ કરોડની છેતરપિંડી આચરી
Kurla Minor Murder Case પિતાના મિત્રએ ૧૭ વર્ષીય સગીરાનું ગળું દબાવી કરી હત્યા છેડતીનો વિરોધ કરતાં વેલણ વડે કર્યો જીવલેણ હુમલો
Ambernath Infant Kidnapping Solved અંબરનાથમાં ૨૫ દિવસના નવજાત શિશુનું અપહરણ પોલીસે માત્ર ૪ કલાકમાં બાળકને છોડાવ્યું, ૪ મહિલા સહિત ૫ આરોપીઓ ઝડપાયા
Exit mobile version