ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,16 જુલાઈ 2021
શુક્રવાર
દહિસર ચેકનાકા પાસે જમ્બો કોવિડ સેન્ટરની બહાર ઘૂંટણ સમાણા પાણી ભરાયા છે. આવું થવાને કારણે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક સાવ ધીમો પડી ગયો છે. તેમજ લોકો ફૂટપાથ ની જગ્યાએ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ચાલવા પર મજબૂર છે.
આ પરિસ્થિતિમાં દહિસર ચેકનાકા પાસે મોટા પ્રમાણમાં ટ્રાફિક થઈ ગયો છે.
દહિસર ચેકનાકા પાસે પાણી ભરાયા. વાહન વ્યવહાર પર અસર પહોંચ્યો અને લોકોની હાલાકી વધી. જુઓ વિડિયો#mumbairain #mumbai #mumbairains #monsoon #maharashtra #mumbaikar #bombay #like #rainydays #mumbailife #mumbaidiaries #dreamcity #rain #monsoonmagic #Dahisar #WesternExpressHighway pic.twitter.com/Gt6nookGmd
— news continuous (@NewsContinuous) July 16, 2021
