ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,16 જુલાઈ 2021
શુક્રવાર
જોરદાર વરસાદને કારણે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ભરપૂર પાણી ભરાયા છે. ગોરેગામ પાસે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પાણીમાં ગરક થઇ ગયો છે. છ લેનનો હાઇવે હાલ એક લેન પર ચાલી રહ્યો છે.
થાણા ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પાસે ટમેટાનો ટ્રક ઉંધો વળી જતાં ટ્રાફિક જામ. જુઓ ફોટોગ્રાફ
કારણ કે બાકી પાંચ લેન પર પાણી ભરાયા છે. જુઓ વિડિયો.
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ભારે ટ્રાફિક જામ, ગોરેગામ પાસે અડધાથી વધારે હાઈવે પાણીમાં ડૂબ્યો #mumbairain #mumbai #mumbairains #monsoon #maharashtra #mumbaikar #bombay #rainydays #mumbailife #dreamcity #rain #monsoonmagic #weather #westernexpresshighway pic.twitter.com/N8HzS1aV8x
— news continuous (@NewsContinuous) July 16, 2021