Site icon News Continuous Bureau | Mumbai

Traffic Jam: મુંબઈ-અમદાવાદ હાઇવે પર લાંબો ટ્રાફિક જામ, વાહનચાલકો અટવાયા; લોકો પરેશાન, જુઓ વિડીયો..

Traffic Jam: દેશના સૌથી વ્યસ્ત નેશનલ હાઈવે પૈકીના એક એવા અમદાવાદથી મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર ભારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે.

Traffic Jam long traffic at National Highway connecting from Ahmedabad to Mumbai in the Maharashtra side.

Traffic Jam long traffic at National Highway connecting from Ahmedabad to Mumbai in the Maharashtra side.

 News Continuous Bureau | Mumbai

Traffic Jam: મુંબઈ-અમદાવાદ હાઈવે પર ભારે ટ્રાફિક જામ છે.  મોટા વાહનોના કારણે હાઈવે જામ થઈ રહ્યો હોવાનું કહેવાય છે. જેના કારણે અહીં વાહન ચાલકોની હાલત દયનીય બની ગઈ છે. સવારથી મુંબઈ તરફ આવતા માર્ગ પર વાહનોની કતારો જોવા મળી હતી. 145 કિલોમીટર કાપવામાં 6.5 કલાક જેટલો સમય લાગી રહ્યો છે. ટ્રાફિક જામના કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે.  હાઇ-વે પર ટ્રાફિક સર્જાતા વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે.

Join Our WhatsApp Channel

Traffic Jam:ટ્રાફિક જામના કારણે વાહન ચાલકો અટવાયા

જણાવી દઈએ કે લાંબા ટ્રાફિક જામના કારણે વાહન ચાલકો અટવાયા છે. તેથી જો તમે અમદાવાદથી મુંબઈ બાય રોડ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો સાવધાન થઈ જજો. નહિ તો તમને ટ્રાફિક આડે આવશે. 

 

મહત્વનું છે કે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા કોંક્રીટિંગના કામને કારણે મુસાફરો અને ટ્રાફિકને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : West Bengal Rail Accident: પશ્ચિમ બંગાળમાં મોટી ટ્રેન દુર્ઘટના ટળી! રેલવે ક્રોસિંગ પર કાર એક્સપ્રેસ ટ્રેન અથડાઈ; જુઓ વિડીયો..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kalyan CSMT Fast AC Local Door Malfunction કલ્યાણCSMT ફાસ્ટ AC લોકલના તમામ દરવાજા બંધ રહેતા હંગામો, માત્ર એક જ દરવાજો ખુલતા ઉમટી ભારે ભીડ
Mumbai Police Praiseworthy Action મુંબઈ પોલીસની પ્રશંસનીય કામગીરી પેડર રોડ પરથી મળ્યો ૧ વર્ષથી ગુમ થયેલો વ્યક્તિ; પરિવાર સાથે કરાવ્યું મિલન
Cuffe Parade Police ચાલુ ટ્રેનમાંથી ૪ રાજ્યોનો શાતીર વાહનચોર પકડાયો, કફ પરેડ પોલીસનું ગુજરાતમાં ગુપ્ત ઓપરેશન સફળ
BMC Beach Cleanliness Drive કુદરતનો વળતો પ્રહાર.. મનુષ્યે દરિયામાં ફેંકેલો કચરો ઉંચી ભરતીમાં પાછો આવ્યો; જુહૂ બીચ પરથી સૌથી વધુ કચરો મળ્યો
Exit mobile version