Site icon News Continuous Bureau | Mumbai

Train fire : મુંબઈના આ સ્ટેશન નજીક ગોરખપુર LTT એક્સપ્રેસના બ્રેક લાઇનરમાં લાગી આગ, માંડ માંડ બચ્યા મુસાફરો; જુઓ વિડીયો

Train fire : કોચના બ્રેક લાઇનરમાં આગ ફાટી નીકળ્યા બાદ ગોરખપુર એલટીટી એક્સપ્રેસના કોચમાંથી મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢીને અન્ય કોચમાં ખસેડવામાં આવ્યા હતા.

Train fire Fire Breaks Out In Brake Liner Of Gorakhpur LTT Express Near Thakurli Station, Passengers Evacuated Safely; Visual Surfaces

Train fire Fire Breaks Out In Brake Liner Of Gorakhpur LTT Express Near Thakurli Station, Passengers Evacuated Safely; Visual Surfaces

 News Continuous Bureau | Mumbai

  Train fire : મુંબઈને અડીને આવેલા ઠાકુર્લી સ્ટેશન પાસે ગોરખપુર LTT એક્સપ્રેસમાં આગ લાગી હોવાના અહેવાલ છે. કહેવામાં આવી રહ્યું છે કે આગ બ્રેક લાઇનરમાં લાગી છે. 

Join Our WhatsApp Channel

  Train fire :  મુસાફરોમાં ગભરાટ

આગ લાગવાના સમાચાર મળતા જ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને આગથી કોઈ નુકસાન ન પહોંચે તે માટે  દરેકને તે કોચમાંથી બીજા કોચમાં ખસેડવામાં આવ્યા હતા. 

  Train fire : જુઓ વિડીયો 

આગ ઓલવવા માટે રેલવે કર્મચારીઓ સ્થળ પર હાજર

દરમિયાન સોશિયલ મીડિયા પર બ્રેક લાઇનરમાં આગ લાગવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રેનની નીચે બ્રેક લાઈનરમાં આગ લાગી છે. જેના કારણે ચારેબાજુ ધુમાડો ફેલાઈ રહ્યો છે. જોકે  આગ ઓલવવા માટે રેલવે કર્મચારીઓ સ્થળ પર હાજર છે જેથી તે આખી ટ્રેનમાં ન ફેલાય.

આ સમાચાર પણ વાંચો: Wimbledon 2024 Final: વિમ્બલ્ડનમાં કાર્લોસ અલ્કારાઝનું જોરદાર પ્રદર્શન, નોવાક જોકોવિચનું આ સપનું તોડ્યું; બીજી વખત ખિતાબ જીત્યો..

આ અકસ્માતમાં હજુ સુધી કોઈને ગંભીર ઈજા થઈ નથી. જોકે, આ ઘટનાએ રેલવે પ્રશાસનની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે.

Goregaon Creek Cable Bridge મુંબઈના વાહનચાલકોને મોટી રાહત, ગોરેગાવ ખાડી પર બનશે 418 કરોડનો 6લેન કેબલસ્ટેડ બ્રિજ.
IAF An32 Crash in Jorhat આસામના જોરહાટમાં વાયુસેનાનું An32 વિમાન ક્રેશ પાંચ વીર જવાનો શહીદ, કોપાયલટ સુરક્ષિત.
CBI Case Against Nirav Modi નીરવ મોદી માટે રાહત? સીબીઆઈને ન મળ્યા ભ્રષ્ટાચારના પુરાવા, કેસ ટ્રાન્સફર થયો.
RBI action RBIની કડક કાર્યવાહી, મુંબઈની આ બેંક પર લગાવ્યા પ્રતિબંધો, ગ્રાહકો માટે ઉપાડ મર્યાદા નક્કી.
Exit mobile version