News Continuous Bureau | Mumbai
Mumbai news : trans harbour link મુંબઈ શહેર અને એમએમઆર રિજન ને જોડનાર મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક હવે સંપૂર્ણ સક્સેસ સ્ટોરી છે. આરટીઆઇ એપ્લિકેશન ( RTI application ) દ્વારા જે માહિતી બહાર આવી છે તે મુજબ 4 મહિનામાં 11,07,606 વાહનોએ ટ્રાન્સ હાર્બર લીંક પરથી સફર કર્યું છે તેમજ ટોલ પેટે 22.57 કરોડ રૂપિયા સરકારને મળ્યા છે.
Mumbai news : trans harbour link કયા વાહનો સૌથી વધારે અહીંથી પસાર થયા તેનો ડેટા દિલચસ્પ છે
પ્રાપ્ત માહિતી મુજબ જાન્યુઆરીથી એપ્રિલ મહિના દરમિયાન જે વાહનો અહીંથી પસાર થયા છે તેમાંથી 7,842 બસ તેમજ 10000 જેટલી મોટર ગાડીઓ 3000 જેટલી મોટી ગાડીઓ અને 50 જેટલા ઓવરસાઈઝ વેહિકલો પસાર થયા છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai news: dolphin મુંબઈના બાંદ્રા અને જુહુ વિસ્તારમાં ડોલ્ફિન દેખાય જુઓ વિડિયો.
Mumbai news : trans harbour link કેટલા રૂપિયાનો ટોલ ( Toll ) ચૂકવવો પડે છે.
શિવડી થી નવી મુંબઈ જનાર સી લિંક ( MTHL ) પરથી પસાર થવા માટે ₹300 તેમજ દૈનિક પાસ માટે 500 રૂપિયા અને માસિક પાસ માટે 10,000 રૂપિયા ચૂકવવા પડે છે.
