Site icon News Continuous Bureau | Mumbai

Mumbai news : Trans harbour link માત્ર ચાર મહિનામાં 10 લાખથી વધુ વાહનો સાથે કરોડોની કમાણી.

Mumbai news : Trans harbour link અબજોના ખર્ચે બનેલા ટ્રાન્સ હાર્બર લીંક 4 મહિનામાં 22 કરોડ રૂપિયા કમાયા.

trans harbour link is successful project as it attracts more than 1 million vehicles

News Continuous Bureau | Mumbai

Mumbai news : trans harbour link મુંબઈ શહેર અને એમએમઆર રિજન ને જોડનાર મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક હવે સંપૂર્ણ સક્સેસ સ્ટોરી છે. આરટીઆઇ એપ્લિકેશન ( RTI application ) દ્વારા જે માહિતી બહાર આવી છે તે મુજબ 4 મહિનામાં 11,07,606 વાહનોએ ટ્રાન્સ હાર્બર લીંક પરથી સફર કર્યું છે તેમજ ટોલ  પેટે 22.57 કરોડ રૂપિયા સરકારને મળ્યા છે. 

Join Our WhatsApp Channel

Mumbai news : trans harbour link કયા વાહનો સૌથી વધારે અહીંથી પસાર થયા તેનો ડેટા દિલચસ્પ છે 

પ્રાપ્ત માહિતી મુજબ જાન્યુઆરીથી એપ્રિલ મહિના દરમિયાન જે વાહનો અહીંથી પસાર થયા છે તેમાંથી 7,842 બસ તેમજ 10000 જેટલી મોટર ગાડીઓ 3000 જેટલી મોટી ગાડીઓ અને 50 જેટલા ઓવરસાઈઝ વેહિકલો પસાર થયા છે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai news: dolphin મુંબઈના બાંદ્રા અને જુહુ વિસ્તારમાં ડોલ્ફિન દેખાય જુઓ વિડિયો.

Mumbai news : trans harbour link કેટલા રૂપિયાનો ટોલ ( Toll ) ચૂકવવો પડે છે. 

શિવડી થી નવી મુંબઈ જનાર સી લિંક ( MTHL ) પરથી પસાર થવા માટે ₹300 તેમજ દૈનિક પાસ માટે 500 રૂપિયા અને માસિક પાસ માટે 10,000 રૂપિયા ચૂકવવા પડે છે.

Dahisar Senior Citizen Digital Arrest મુંબઈમાં સિનિયર સિટીઝનને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી ₹૧૧.૭૦ લાખ પડાવનાર જોગેશ્વરીનો યુવક ઝડપાયો સીબીઆઈના નામે ધમકાવ્યા હતા
Mumbai Cyber Fraud Digital Arrest ટેરર ફંડિંગના નામે વરિષ્ઠ મહિલાને ૧૪ દિવસ ‘ડિજિટલ અરેસ્ટ’ રાખી ₹૬૧.૪૭ લાખ પડાવ્યા મુંબઈમાં સાયબર ઠગોનો આતંક
Borivali Share Market Investment Fraud શેરબજારમાં રોકાણના નામે ₹૭૭.૪૫ લાખની ઠગાઈ આચરનાર વોન્ટેડ આરોપી બે વર્ષે બોરીવલીથી ઝડપાયો વૃદ્ધ વેપારી બન્યા હતા શિકાર
Mumbra Heavy Deposit Scheme Fraud મુંબ્રામાં ‘હેવી ડિપોઝિટ સ્કીમ’ના નામે ૨૦થી ૨૫ નાગરિકો સાથે ₹૫૫.૧૫ લાખની છેતરપિંડી પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી
Exit mobile version