ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,10 જાન્યુઆરી 2022
સોમવાર.
મહારાષ્ટ્રમાં ડોકટરો બાદ હવે જનતા માટે 24 કલાક ઓન-ડ્યુટી પોલીસ પણ મોટી સંખ્યામાં કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે.
મુંબઈ પોલીસ દળમાં જોઈન્ટ પોલીસ કમિશનરની સાથે ચાર ઉચ્ચ પોલીસ કમિશનર અને 13 ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ કોરોનાથી સંક્રમિત થયા છે.
આ સાથે મુંબઈ પોલીસમાં છેલ્લા 8 દિવસમાં 523 પોલીસકર્મીઓ સંક્રમિત થયા છે.
મુંબઈમાં કોરોનાથી પોલીસકર્મીઓના મૃત્યુની સંખ્યા અત્યાર સુધીમાં 125 પર પહોંચી ગઈ છે.
મોંઘવારીનો વધુ એક માર, મુંબઈ શહેરમાં CNG અને PNG ની કિંમતમાં આટલા રૂપિયાનો થયો વધારો, જાણો નવો ભાવ
