News Continuous Bureau | Mumbai
મુંબઈ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં સવાર મુશ્કેલી ભરી રહી છે. ટ્રોમ્બે વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાયું છે. હાલ સોશિયલ મીડિયા પર તેનો વિડીયો વાયરલ થયો છે. જુઓ વિડિયો.
ભારે #વરસાદને કારણે #ટ્રોમ્બેના નીચાણવાળા વિસ્તારોમાં #પાણી ભરાયા.. જુઓ વિડિયો. #MumbaiRains #rain #weather #waterlogged #NaviMumbaiRains #newscontinuous pic.twitter.com/Zgf4SxJVxi
— news continuous (@NewsContinuous) March 21, 2023
આ સમાચાર પણ વાંચો : વહેલી સવારે મુંબઈ શહેરના આકાશમાં વીજળીના કડાકા ભડાકા, જુઓ વિડિયો
