ભૂલી ગઈ આઈ કાર્ડ તો એઅરપોર્ટ પર લાઈન માં ઉભા રહેવું પડ્યું. જાણીતી અભિનેત્રી બની સામાન્ય વ્યક્તિ. જાણો કિસ્સો

ફિલ્મની એક્ટ્રેસ તેમના મિજાજ અને નખરા માટે જાણીતી હોય છે.પરંતુ ભાગ્યે એવી કોઈ હિરોઈન હશે જે પોતાના સ્ટારડમ નું જાહેરમાં પ્રદર્શન ન કરતી હોય.


  એક્ટ્રેસ માંથી પોલિટિશિયનબનેલી ઉર્મિલા માતોડકર ને  શુક્રવારે સાંજે મુંબઈ એરપોર્ટ પર જરૂરી આઈડી પ્રૂફ ન હોવાને કારણે રોકી હતી. એરપોર્ટના સીઆઈએસએફના અધિકારીઓએ તેને એરપોર્ટના એન્ટ્રન્સ પર જ રોકી હતી.એ વખતે ઉર્મિલા પાસે જરૂરી આઈડી પ્રૂફ ન હતું. પરંતુ કોઈપણ જાતને આનાકાની કર્યા વગર ઉર્મિલા એ પોતાની ગાડીમાંથી આઈડી આવવા સુધી રાહ જોઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ તરફથી ચૂંટણી હારી ગયા પછી ઉર્મિલા માતોડકર શિવસેનામાં જોડાઈ ગઈ છે.

 

Exit mobile version