Site icon

મુંબઈમાં રસીકરણ અભિયાનને વેગ આપવા માટે મનપાનો નવો કીમિયો, શહેરનું આ રસીકરણ કેન્દ્ર દિવસના 12 કલાક સુધી રહેશે કાર્યરત; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 7 ઑક્ટોબર,  2021 

Join Our WhatsApp Community

ગુરુવાર

મુંબઈમાં બીકેસી રસીકરણ કેન્દ્રમાં હવે રસીકરણ દિવસમાં 12 કલાક કરવામાં આવશે.

મુંબઈમાં રસીકરણની ગતિ વધારવા માટે, બીકેસી જમ્બો સેન્ટર આગામી ત્રણ દિવસ એટલે કે 7, 8 અને 9 ઓક્ટોબરના રોજ સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી રસીકરણ કરાશે.

એટલે કે, આ ત્રણ દિવસ રસીકરણ કેન્દ્ર 12 કલાક સુધી કાર્યરત રહેશે, જે દરમિયાન લોકો રસી લગાવી શકશે.

ઇલેક્ટ્રિક વાહનો માટે સારા દિવસ, મુંબઈ મનપા આટલાં સ્થળોએ ચાર્જિંગ સ્ટેશન ઊભાં કરશે; જાણો વિગત

Mankoli Bridge Stunts:માનકોલી બ્રિજ પર સ્ટન્ટબાજી અને રીલ્સ બનાવવી ભારે પડી: ત્રણ યુવાનો વિરુદ્ધ પોલીસની લાલ આંખ
Mumbai Gas Cylinder Theft:મુંબઈમાં ગેસ સિલિન્ડર ચોરતી ગેંગનો પર્દાફાશ: કાંદિવલી અને પવઈમાં તવાઈ, કુલ 72 સિલિન્ડર જપ્ત
Borivali Investment Scam: ₹6.71 કરોડની ઠગાઈમાં દંપતીની ધરપકડ, રોકાણની રકમ ડ્રગ્સમાં વાપરી હોવાનો દાવો
Crocodile Rescued in Mulund:મુલુંડમાં ગટરના નાળામાં મગર દેખાતા ફફડાટ: વન વિભાગે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યો
Exit mobile version