Site icon News Continuous Bureau | Mumbai

તમામ તકલીફો વચ્ચે એક રાહતના સમાચાર. મુંબઈને પાણી આપનાર આ તળાવ છલકાઈ ગયું. જુઓ વિડિયો…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ,19 જુલાઈ  2021

Join Our WhatsApp Channel

સોમવાર

મુંબઈ શહેરને પાણી પૂરું પાડતા જળાશયોમાં આ એક જળાશય એટલે કે વિહાર તળાવ પુરેપુરુ ભરાઇ ગયું અને છલકાઈ ગયું છે. શનિવારે સવારે નવ વાગ્યાની આસપાસ આ તળાવ ભરાઈ ગયું હતું. આ તળાવમાં 90 મિલિયન લિટર પાણી પુરવઠો શામેલ છે. તળાવ ભરાવાને કારણે મુંબઈ શહેરમાં પાણીની સમસ્યા હળવી થઈ.

મુંબઈ વાસીઓ સાવધાન, નળમાં ગંદુ પાણી આવવાનું છે. જો આ વસ્તુ નહીં કરો તો માંદા પડશો. મુંબઈ મહાનગરપાલિકાએ ચેતવણી જાહેર કરી

આ તળાવ છલકાઈ જવાને કારણે પાણીના સુંદર દ્રશ્યો પેદા થયા. જુઓ વિડિયો

 

Bombay High Court Manual Scavenging હાથથી ગટર સફાઈના મુદ્દે બોમ્બે હાઈકોર્ટની વેધક ટિપ્પણી ‘આપણી માનસિકતા બદલાઈ નથી’
Jogeshwari Police Recovery જોગેશ્વરી પોલીસ બની દેવદૂત મૂકબધિર બાળકના ખોવાયેલા મોબાઈલની શોધખોળ કરી પરિવારને સોંપ્યો
Marine Drive Arms Seizure મરીન ડ્રાઇવ પર હડકંપ! ત્રણ પિસ્તોલ અને જીવંત કારતુસ સાથે ચાર કુખ્યાત શખ્સો ઝડપાયા
BMC Officials Arrested જપ્ત કરાયેલો સામાન છોડવા માટે માંગી લાંચ બીએમસીના બે અધિકારીઓ એસીબીના પંજામાં
Exit mobile version