Site icon News Continuous Bureau | Mumbai

ગજબ.. મુંબઈની લોકલ ટ્રેનમાં ‘સ્કર્ટ’ પહેરીને આ વ્યક્તિએ કર્યું ‘કેટવોક’, જોતાં રહી ગયા લોકો, જુઓ વાયરલ વિડીયો

Man slays in skirt, does a catwalk inside Mumbai local; internet applauds as video goes viral

ગજબ.. મુંબઈની લોકલ ટ્રેનમાં ‘સ્કર્ટ’ પહેરીને આ વ્યક્તિએ કર્યું ‘કેટવોક’, જોતાં રહી ગયા લોકો, જુઓ વાયરલ વિડીયો

News Continuous Bureau | Mumbai

મુંબઈની લોકલ ટ્રેન એ લોકો માટે લાઈફલાઈન છે. મુંબઈ લોકલ દ્વારા દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે.  આ લોકલ ટ્રેનમાં પ્રવાસીઓના ઝઘડા, ફેરિયાઓની દાદાગીરી અને મહિલાઓની મારામારી જેવા અનેક કિસ્સા જોયા અને સાંભળ્યા હશે પરંતુ ટ્રેનમાં કેટવોક કરતા જોયો છે. જોકે આવું થયું છે અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

 

લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. વાસ્તવમાં મુંબઈની લોકલ ટ્રેનનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે બ્લેક કલરનું સ્કર્ટ પહેરેલો એક વ્યક્તિ ચાલુ ટ્રેનમાં કેટવોક કરી રહ્યો છે. જેને જોઈને ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો આશ્ચર્યચકિત થઈ જાય છે. તે તેના માટે તદ્દન નવું હતું. લોકો આ માણસની કેટવોક જોતા જ રહ્યા.  

આ સમાચાર પણ વાંચો : કેરી રસિકો માટે ગુડ ન્યૂઝ, ફળોના રાજા કેસરની જૂનાગઢ માર્કેટ યાર્ડમાં એન્ટ્રી, જાણો એક પેટીનો ભાવ..
Vishakha Raut Supreme Court Relief વિશાખા રાઉતને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત; નગરસેવક પદની કાયદેસરતા અંગે મહત્વપૂર્ણ ચુકાદો
Mumbai MACT Relief MACT કેસમાં ઐતિહાસિક સમાધાન; વીમા કંપની ચૂકવશે ₹૪.૨૫ કરોડ, પરિવાર વચ્ચે સધાઈ સંમતિ
Mumbai Real Estate Mega Deal મંદી ક્યાં છે ભાઈ?? મુંબઈમાં ઉદ્યોગપતિ પરિવારે ફ્લેટ નહીં પણ આખો ટાવર ખરીદી લીધો! અધધ આટલા કરોડ માં થઈ ડીલ
Mumbai FDA Crackdown સ્વિગી ઇન્સ્ટામાર્ટ અને એમેઝોન વેરહાઉસ પર FDA નો સપાટો! ગંદકી મળતાં ૧૦ સંસ્થાનોના ફૂડ લાયસન્સ સસ્પેન્ડ
Exit mobile version