Site icon

મુંબઈની નજીક આવેલા આ વિસ્તારમાં 28 તારીખે પાણીકપાત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૭ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

ચોમાસા પૂર્વે થાણે મહાનગરપાલિકાએ પમ્પિંગ સ્ટેશન પાસે સમારકામનું કામ હાથ ધર્યું હોવાને કારણે શુક્રવાર એટલે કે 28 મેના દિવસે સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધી થાણા શહેરના અનેક વિસ્તારમાં પાણીકપાતની જાહેરાત કરી છે. થાણાના ગોડબંદર રોડ, પાતળીપાડા, બ્રહ્માંડ, હીરાનંદાની, વિજય નગરી, ગાયમુખ, ગાંધીનગર, સુકરપાડા, બાળકુમ, માજીવાડા, માનપાડા, કોઠારી કમ્પાઉન્ડ, આનંદ નગર, સાકેત, ઋતુ પાર્ક, સિદ્ધેશ્વર ટાંકી તેમ જ એની આસપાસના વિસ્તારમાં સવારે 9 વાગ્યાથી રાત્રે 09:00 વાગ્યા સુધી પાણી નહીં આવે.

'અભી બોલા, અભી ફોક' મુંબઈ મહાનગરપાલિકા હવે એક ઑક્સિજન રીફિલિંગ પ્લાન્ટ નહીં બનાવે; આ છે કારણ

મહાનગરપાલિકાએ લોકોને સંભાળીને પાણી વાપરવાની અપીલ કરી છે.

Mumbai Airport: ફેક આઈડી પર ‘ઓલા’ કેબ ચલાવવાનું રેકેટ ઝડપાયું; સહાર પોલીસે ડ્રાઈવરની કરી ધરપકડ.
Bandra Railway Station: SRPF જવાનની પિસ્તોલ ચોરનાર આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો.
Malad Share Broker Threatened for ₹5 Crore Ransom: મલાડ: શેર બ્રોકર પાસે ₹૫ કરોડની ખંડણીની માંગ; વિદેશથી ધમકીભર્યો કોલ આવતા ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં.
High Voltage Drama at Santacruz Police Station: સાંતાક્રુઝ: ગર્લફ્રેન્ડની ફરિયાદથી ઉશ્કેરાયેલા પ્રેમીનો પોલીસ સ્ટેશનમાં હંગામો, સરકારી પ્રિન્ટર તોડ્યું અને પોલીસ સાથે કરી ગેરવર્તણૂક.
Exit mobile version